Global Market : મજબૂત સંકેત સાથે SGX NIFTY 100 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે

વૈશ્વિક બજાર (Global Market) આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. એશિયામાં આજે બજારોમાં મજબૂતી સાથે કારોબાર નજરે પડી રહ્યો છે.

Global Market : મજબૂત સંકેત સાથે SGX NIFTY 100 અંક વૃદ્ધિ સાથે કારોબાર કરી રહ્યો છે
GLOBAL MARKET
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 8:47 AM

વૈશ્વિક બજાર (Global Market) આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. એશિયામાં આજે બજારોમાં મજબૂતી સાથે કારોબાર નજરે પડી રહ્યો છે. SGX NIFTY 100 અંક વધારા સાથે કારોબાર આગળ વધારી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પણ છેલ્લા સત્રમાં DOW JONES પણ 227.59 અંક વધારા સાથે બંધ થયો હતો.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 74.73 અંક એટલે કે 0.26 ટકાની મજબૂતીની સાથે 29,095.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 109 અંક મુજબ 0.76 ટકાના વધારા સાથે 14,449 ના સ્તર પર છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.12 ટકાની મજબૂતી જોવા મળી છે જ્યારે હેંગ સેંગ 0.19 ટકાના ઉછાળાની સાથે 29,135.12 ના સ્તર પર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરિયાઈ બજાર કોસ્પી 0.62 ટકાના વધારાની સાથે 3,205.77 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 179.26 અંકો એટલે કે 1.04 ટકા મજબૂતીની સાથે 17,479.53 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.45 ટકા વધારાની સાથે 3,489.94 ના સ્તર પર છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">