Global Market : મિશ્ર સંકેત સાથે Dow Jones 85 અંક લપસ્યો, SGX Nifty 98 અંક ઉછળ્યો

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર નરમાશ સાથે બંધ થયા છે જયારે એશિયામાં મજબૂતી દેખાઈ છે.

Global Market : મિશ્ર સંકેત સાથે Dow Jones 85 અંક લપસ્યો, SGX Nifty 98 અંક ઉછળ્યો
GLOBAL MARKET
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 9:23 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર નરમાશ સાથે બંધ થયા છે જયારે એશિયામાં મજબૂતી દેખાઈ છે. અમેરિકામાં DOW JONES 85.41 અંક સરકીને બંધ થયા છે જયારે એશિયામાં SGX NIFTY 98.50 અંક વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 85.41 અંક એટલે કે 0.26 ટકાની નબળાઈની સાથે 32,981.55 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 201.48 અંક વધારાની સાથે 13,246.87 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 14.34 અંક મુજબ 0.36 ટકા લપસીને 3,972.89 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી જોવા મળી રહી છે. જાપાનના બજાર નિક્કેઈ 334.79 અંક મજબૂતીની સાથે 29,513.59 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે એસજીએક્સ નિફ્ટી 98.50 અંક વધારાની સાથે 14,844.50 ના સ્તર પર કારોબાર દેખાઈ રહ્યો છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.37 ટકાની મજબૂતી જોવા મળી જ્યારે હેંગ સેંગ 1.00 ટકાના ઉછાળાની સાથે 28,661.57 ના સ્તર પર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોરિયાઈ બજાર કોસ્પી 0.61 ટકાના વધારાની સાથે 3,080.23 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 105.53 અંક એટલે કે 0.64 ટકા મજબૂતીની સાથે 16,536.66 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે જયારે શંઘાઈ કંપોઝિટ 0.48 ટકા વધારાની સાથે 3,458.52 ના સ્તર પર છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">