Global Market : મિશ્ર સંકેત સાથે DOW JONES 53 અંક વધ્યો જયારે SGX NIFTY 111 અંક સરક્યો

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 53 અંક વૃદ્ધિ દર્જ કરી બંધ થયા છે જયારે એશિયામાં SGX NIFTY 111 અંક ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

Global Market : મિશ્ર સંકેત સાથે DOW JONES 53 અંક વધ્યો જયારે SGX NIFTY 111 અંક સરક્યો
GLOBAL MARKET
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 9:09 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES 53 અંક વૃદ્ધિ દર્જ કરી બંધ થયા છે જયારે એશિયામાં SGX NIFTY 111 અંક ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

અમેરિકી બજારોત્રમાં DOW Jones 53.62 અંક એટલે કે 0.16 ટકાની મજબૂતીની સાથે 33,730.89 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 138.26 અંક મુજબ 0.99 ટકાના ઘટાડાની સાથે 13,857.84 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 16.93 અંક વધીને 4,124.66 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારોમાં આજે મિશ્રનો કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 36.67 વધીને 29,657.66 ના સ્તર પર જોવા મળી રહ્યા છે. આજે SGX NIFTY 111.50 અંક એટલે કે 0.75 ટકાના ઘટાડાની સાથે 14,663.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.02 ટકા ઘટ્યો છે જ્યારે હેંગ સેંગમાં 293.45 અંક લપસીને 28,607.38 ના સ્તર કારોબાર કરી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોરિયાઈ બજાર કોસ્પી 0.23 ટકા વધીને 3,189.59 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 0.44 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે જ્યારે શંધાઈ કંપોઝિટ 35.39 અંક એટલે કે 1.04 ટકા તૂટીને 3,381.33 ના સ્તર પર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">