GLOBAL MARKET : અમેરિકામાં DOW JONES 27 અને એશિયામાં SGX NIFTY 105 અંક વધ્યાં

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકમાં DOW JONES મી નજીવી વૃદ્ધિને બાદ કરતા તમામ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે તો એશિયામાં મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. SGX NIFTY ૧૦૫ અંક ઉછળ્યો છે.

GLOBAL MARKET : અમેરિકામાં DOW JONES 27 અને એશિયામાં SGX NIFTY 105 અંક વધ્યાં
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 23, 2021 | 9:14 AM

વૈશ્વિક બજાર(GLOBAL MARKET) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકમાં DOW JONES મી નજીવી વૃદ્ધિને બાદ કરતા તમામ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા છે તો એશિયામાં મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે. SGX NIFTY ૧૦૫ અંક ઉછળ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 27.37 અંક એટલે કે 0.09 ટકાની નજીવા મજબૂતીની સાથે 31,521.69 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 341.42 અંક મુજબ 2.46 ટકાના ઘટાડાની સાથે 13,533 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 30.21 અંક તૂટીને 3,876.50 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મિશ્ર કારોબાર સાથે જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ આજે બંધ છે. એસજીએક્સ નિફ્ટી 105 અંક વધારા સાથે 14,780 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.65 ટકાની તેજી જોવાને મળી રહ્યો છે જ્યારે હેંગ સેંગ 1.11 ટકાના ઉછાળાની સાથે 30,655.34 ના સ્તર પર છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કોરિયાઈ બજાર કોસ્પી 0.43 ટકાના ઘટાડાની સાથે 3,066.54 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. તાઇવાનના બજાર 22.74 અંકો એટલે કે 0.14 ટકા નબળાઈની સાથે 16,387.42 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.25 ટકા વધારાની સાથે 3,651.52 ના સ્તર પર છે.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">