Closing Bell : શેરબજારે રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી, NIFTY સર્વોચ્ચ સ્તરે તો SENSEX 52000 સુધી પહોંચ્યો

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેર બજાર(Share Market)માં જોરદાર ખરીદી જોવા મળી હતી.

Closing Bell  : શેરબજારે રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી, NIFTY સર્વોચ્ચ સ્તરે તો SENSEX 52000 સુધી પહોંચ્યો
આજે મજબૂત સ્થિતિ સાથે શેરબજાર બંધ થયું હતું.
Follow Us:
| Updated on: May 31, 2021 | 4:51 PM

સપ્તાહના પહેલા કારોબારી દિવસે શેર બજાર(Share Market)માં જોરદાર ખરીદી જોવા મળી હતી. આજના કારોબા૨ના અંતે સેન્સેક્સ 514 અંક એટલે કે 1% વધીને 51,937 પર બંધ રહ્યો છે તો નિફ્ટી 147 અંક મુજબ 0.95% ની સર્વોચ્ચ સપાટીએ 15,582 પોઇન્ટના પર બંધ રહ્યો છે. આજના કારોબાર દરમ્યાન સેન્સેક્સ 52,013 જ્યારે નિફ્ટી 15,606 સુધી ઉછળ્યો હતો

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર         સૂચકઆંક       વધારો સેન્સેક્સ      51,937.44      +514.56  નિફટી        15,582.80      +147.15 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આજે સેન્સેક્સ 53.34 પોઇન્ટ અને નિફ્ટી 2.1 પોઇન્ટ વધારા સાથે ખુલ્યા હતા જે બાદમાં ટ્રેડિંગની પ્રારંભિક કેટલીક મિનિટોમાંજ ગગડ્યું હતું પણ થોડી સમયમાં રિકવર પણ થઇ ગયું હતું. આજે PNB. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને રેડિન્ગટનના શેરમાં 20% ની અપર સર્કિટ લાગી હતી.

આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે બજારોમાં વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 307.66 પોઇન્ટ વધારા બાદ 51,422.88 પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 97.80 પોઇન્ટની વૃદ્ધિ સાથે 15,435.65 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં સારી ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.45 ટકા ઉછળીને 21,758.39 ના સ્તર પર બંધ થયા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.50 ટકાની મજબૂતીની સાથે 23,595.98 પર બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.10 ટકાના વધારાની સાથે 35,526.65 ના સ્તર પર બંધ થયા છે.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ SENSEX Open 51,476.22 High 52,013.22 Low 51,179.94

NIFTY Open 15,437.75 High 15,606.35 Low 15,374.00

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">