નિ:સંતાન દંપત્તિ માટે ભાવનગરનું નિર્મલ હોસ્પિટલ IVF ટેસ્ટ ટ્યૂબ બેબી ક્લિનીક આશાના કિરણ સમાન

  • Updated On - 2:56 pm, Sun, 3 January 21 Edited By: Utpal Patel
નિ:સંતાન દંપત્તિ માટે ભાવનગરનું નિર્મલ હોસ્પિટલ IVF ટેસ્ટ ટ્યૂબ બેબી ક્લિનીક આશાના કિરણ સમાન

હાલના સમયમાં અનેક દંપતિઓ નિ:સંતાન છે. તેમના માટે નિર્મલ હોસ્પિટલ-આઈવીએફ ટેસ્ટ ટ્યૂબ બેબી ક્લિનીક એક આશાનું કિરણ છે. આ હોસ્પિટલના સોમાણી દંપત્તિ અત્યાર સુધી અનેક લોકોના જીવનમાં કિલ્લોલ સંભળાવી ચૂક્યા છે. બાળક ન થાય તે માટે મહિલા જવાબદાર છે તે જુઠ્ઠાણાને આ દંપત્તિ  સમાજમાંથી દૂર કરવાનો પ્રયાસ પણ કરે છે.નિર્મલ આઈવીએફ સેન્ટરમાં એડવાન્સ લેપ્રોકોપી સેન્ટર અને હાઇ રિસ્ક પ્રેગનેન્સી ડિલીવરી સુવિધા ઉપલબ્ધ છે.