Barbeque Nation Hospitality IPO: આજથી ખુલી રહ્યો છે IPO , જાણો કંપની વિશે સંપૂર્ણ માહિતી

Barbeque Nation Hospitality IPO: આજે વધુ એક રોકાણની તક આવી છે. casual dining chain બાર્બેકયુ નેશન હોસ્પિટાલિટી(Barbeque Nation Hospitality) IPO આજે 24 માર્ચથી સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો છે જે 26 માર્ચે બંધ થશે.

Barbeque Nation Hospitality IPO: આજથી ખુલી રહ્યો છે IPO , જાણો કંપની વિશે સંપૂર્ણ માહિતી
PowerGrid IPO
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 24, 2021 | 10:24 AM

Barbeque Nation Hospitality IPO: આજે વધુ એક રોકાણની તક આવી છે. casual dining chain બાર્બેકયુ નેશન હોસ્પિટાલિટી(Barbeque Nation Hospitality) IPO આજે 24 માર્ચથી સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો છે જે 26 માર્ચે બંધ થશે.એ ઇનિશિયલ શેરના વેચાણ માટે શેર દીઠ 498-500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

Barbeque Nation Hospitality ખાનગી ઇક્વિટી રોકાણકાર CX પાર્ટનર્સ અને શેર બજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ Alchemy કેપિટલ સમર્થિત છે. ઇશ્યૂમાં 180 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યુ છે જ્યારે ઓફર ફોર સેલ (OFS) દ્વારા 54,57,470 ઇક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે.

2 કરોડ સુધીના ઇક્વિટી શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. પ્રાઈસ બેન્ડના અપર એન્ડ ઉપર IPO થી 453 કરોડ રૂપિયા મેળવવાની ધારણા છે. કંપનીએ Xponentia Capital અને જ્યુબિલન્ટ ફૂડ વર્કસ (Jubilant Foodworks)પાસેથી પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ દ્વારા રૂ 150 કરોડ એકત્રિત કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

લઘુતમ રોકાણ કેટલું થશે? બાર્બેક્યુ નેશન હોસ્પિટાલિટી ઇસ્યુનો એક લોટ 30 શેરનો છે. 500 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ મુજબ તેમાં ઓછામાં ઓછું રૂ 15,000 નું રોકાણ કરવું પડશે. આ પછી તે જ ગુણાકારમાં રોકાણ કરી શકાય છે.

કંપનીમાં પ્રમોટર્સનો 60.24 ટકા હિસ્સો, CX પાર્ટનર્સનો હિસ્સો 33.79 ટકા અને ઝુનઝુનવાલા ઇન્વેસ્ટમેન્ટ કંપની અલ્કેમી કેપિટલનો હિસ્સો 2.05 ટકા છે.

કંપનીનો બિઝનેસ કેવો છે ? નાણાકીય વર્ષ 2020 માં બાર્બેકયુ નેશનની કુલ ઓપરેટિંગ રેવેન્યુ રૂ 850.8 કરોડ હતી અને નાણાકીય વર્ષ 17 થી નાણાકીય વર્ષ 20 સુધીના CAGR 19.5 ટકા હતા.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ IPO માટે SEBIને અરજી કરી હતી અને જુલાઈ 2020 માં સેબીએ આઈપીઓને મંજૂરી આપી હતી. IIFL સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, એમ્બિટ કેપિટલ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ ઇશ્યૂનું સંચાલન કરી રહ્યા છે.

Barbeque Nation Hospitality, Barbeque Nation Restaurant ની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. તે Barbeque Nation Restaurant દ્વારા Toscano restaurants અને UBQ પણ ચલાવે છે. ડિસેમ્બર 2020 સુધીમાં Barbeque Nation Hospitality દેશભરના 77 શહેરોમાં 147 આઉટલેટ ચલાવી રહી છે અને UAE, ઓમાન અને મલેશિયા ત્રણ દેશોમાં 6 આઉટલેટ ચલાવે છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">