અમદાવાદની સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપની Make In India અંતર્ગત ભરી રહી છે વિકાસની હરણફાળ

  • Publish Date - 6:44 pm, Tue, 5 January 21 Edited By: Utpal Patel
અમદાવાદની સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપની Make In India અંતર્ગત ભરી રહી છે વિકાસની હરણફાળ

અમદાવાદની સ્ટર્લિંગ લુ્બ્રિકન્ટ કંપનીના ફાઉન્ડર હરમિન્દર સિંગ અને જગદિપ સિંગ બંને ભાઇઓ વિકાસ શોધતા શોધતા વર્ષો પહેલા ગુજરાત આવી પહોંચ્યા અને ત્યારબાદ તેઓએ પાછુ વળીને નથી જોયું. ઉલ્લેખનીય છે કે બહુ ટૂંકા ગાળામાં સ્ટર્લિંગ લુબ્રિકન્ટ કંપનીએ વિકાસ કર્યો છે.  ઓટોમોબિલમાં વપરાતા લુબ્રિકન્ટમાં ઓટોરોલ એક જાણીતી બ્રાન્ડ છે.  ઉલ્લેખનીય છે કે કંપનીને વિકસાવવા માટે લુબ્રિકન્ટ કંપનીના ફાઉન્ડર હરમિન્દર સિંગ અને તેમના ભાઇ જગદિપ સિંગ બંને ભાઇઓને હિતેન્દ્ર પટેલે સાથ આપ્યો. કંપનીએ અનેક પડકારોનો સામનો કર્યો અને પડકરોનો સામનો કરતા કરતા કંપની અત્યારે ઉતરોત્તર પ્રગતિ કરી રહી છે. છેલ્લા 27 વર્ષથી આ કંપની ગ્રાહકોની જરુરિયાતને સંતોષે છે.  મેક ઇન ઇન્ડિયા પર આ કંપનીના ફાઉન્ડરને ગર્વ છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati