Adani Transmission નો Q4 માં નફો ચાર ગણો વધીને રૂ 257 કરોડ થયો

વિવિધ કારોબાર સાથે સંકળાયેલ અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)નો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચાર ગણો વધીને રૂ 256.55 કરોડ થયો છે.

Adani Transmission નો Q4 માં નફો ચાર ગણો વધીને રૂ 257 કરોડ થયો
દાણી ટ્રાન્સમિશનનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 256.55 કરોડ થયો છે.
Follow Us:
| Updated on: May 07, 2021 | 9:02 AM

વિવિધ કારોબાર સાથે સંકળાયેલ અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશન(Adani Transmission)નો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ચાર ગણો વધીને રૂ 256.55 કરોડ થયો છે. ગુરુવારે અદાણી ટ્રાન્સમિશનએ BSEને આપેલી માહિતીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 58.97 કરોડ રૂપિયા હતો.

વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચમાં રૂ. 2,875.60 કરોડ હતી જે એક વર્ષ અગાઉ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં 3,317.51 ​​કરોડ રૂપિયા હતી. વર્ષ 2020-21 દરમ્યાન સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો રૂ 1,289.57 કરોડ હતો જે એક વર્ષ અગાઉ 2019-20માં 706.49 કરોડ હતો. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષમાં અદાણી પાવરની આવક રૂ 10,458.93 કરોડ હતી જે અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં 11,681.29 કરોડ રૂપિયા હતી.

અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, પાવર અને ટ્રાન્સમિશન ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં જબરદસ્ત પ્રગતિ થઈ છે. સૌભાગ્ય જેવી યોજનાઓ પર સરકારના ભાર અને નવીકરણને લીધે આજે વીજળીની પહોંચ ખૂબ વધી ગઈ છે. ”

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

માર્ચ ક્વાર્ટરમાં અદાણી પાવરને 13.13 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મળશે દેશના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના વીજ ઉત્પાદક અદાણી પાવરનો એકીકૃત ચોખ્ખો નફો માર્ચ 2021 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ 13.13 કરોડ રહ્યો છે. મુખ્યત્વે આવક વધવાના કારણે કંપની નફામાં આવી છે. ગુરુવારે અદાણી પાવરએ BSEને આપેલી માહિતીમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ક્વાર્ટરમાં કંપનીને 1,312.86 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન થયું છે.હતું.

કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચ 2020-21 ના ​​ચોથા ક્વાર્ટરમાં વધીને રૂ 6,902.01 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં 6,327.57 કરોડ રૂપિયા હતી. વર્ષ 2020-21 દરમિયાન સમગ્ર નાણાકીય વર્ષમાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો રૂ 1,269.98 કરોડ રહ્યો છે જે વર્ષ 2019-20માં એક વર્ષ અગાઉ 2,274.77 કરોડની ખોટ હતી. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષમાં અદાણી પાવરની આવક 28,149.68 કરોડ રૂપિયા હતી જે અગાઉના નાણાંકીય વર્ષ 2019-20માં રૂ .27,841.81 કરોડ હતી.

Latest News Updates

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">