MARKET WATCH આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર(STOCK MARKET) રિકવરીમાં મૂડમાં છે. પ્રારંભિક સત્રમાં શેરબજારમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બજારમાં બંને ઇન્ડેક્સ ૦.૭ ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

MARKET WATCH આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
STOCK UPDATE
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 08, 2021 | 10:12 AM

બે દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર(STOCK MARKET) રિકવરીમાં મૂડમાં છે. પ્રારંભિક સત્રમાં શેરબજારમાં સારી ખરીદારી જોવા મળી રહી છે. બજારમાં બંને ઇન્ડેક્સ ૦.૭ ટકા ઉપર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

BIOCON ADQ બાયોકાન બોયોલોજિકિસમાં હિસ્સો ખરીદશે. ₹555 કરોડમાં 1.8%માં હિસ્સો ખરીદશે.

TATA POWER વેસ્ટર્ન ઓડિશામાં ₹255 કરોડમાં 51% ભાગીદારી ખરીદી છે. સાઉથ ઓડિશામાં ₹128 કરોડમાં 51% ભાગીદારી ખરીદી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

NHPC રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે. NCLT હૈદરાબાદથી JPCLનાં રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળી છે. JPCLનાં સિક્કીમમાં 120 MWનો હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેક્ટ માં ફોક્સ અપાશે

VI વોડાફોન-આઈડીયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. AGRમાં ફરી ગણતરી કરવા અરજી કરી. આવકને બેવાર ગણવાની ભૂલ થઈ હોવાનો આક્ષેપ છે.

STRIDES PHARMA આદિત્ય પુરી સલાહકાર તરીકે જોડાયા છે. તે HDFC બેન્કના પૂર્વ MD છે. સ્ટેલી બાયોફાર્માના ડિરેક્ટર તરીકે જોડાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">