MARKET WATCH: આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ

વૈશ્વિક સંકેતો સારા હોવા છતાં ભારતીય શેરબજાર (STOCK MARKET)માં આજે પ્રારંભિક નરમાશ દેખાઈ હતી જોકે બાદમાં તે રિકવર પણ થઇ હતી. સતત નજરે પડેલી તેજી બાદ આજે ખુલતા બજારમાં થોડી નફાવસૂલી થી હતી. શરૂઆતી કારોબારમાં ઇન્ડેક્સ નુકશાન બાદ ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ.. VEDANTA  કંપનીએ ઓડિશાના […]

MARKET WATCH: આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ
STOCK MARKET
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 31, 2020 | 9:42 AM

વૈશ્વિક સંકેતો સારા હોવા છતાં ભારતીય શેરબજાર (STOCK MARKET)માં આજે પ્રારંભિક નરમાશ દેખાઈ હતી જોકે બાદમાં તે રિકવર પણ થઇ હતી. સતત નજરે પડેલી તેજી બાદ આજે ખુલતા બજારમાં થોડી નફાવસૂલી થી હતી. શરૂઆતી કારોબારમાં ઇન્ડેક્સ નુકશાન બાદ ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો. આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર્સ ઉપર નજર રાખવી જોઈએ..

VEDANTA  કંપનીએ ઓડિશાના રાધિકાપુર વેસ્ટ કોલ બ્લોક બોલી જીતી. કોલ બ્લોકમાં કુલ 312 મિલિયન ટન કોલનો ભંડાર છે.

UNITED SPIRITS CRISILના પોઝિટીવ આઉટલુકની સાથે AA+ રેટિંગ યથાવત રખાયું છે. લિકર સેગમેન્ટમાં કંપનીની લીડરશીપ યથાવત રહેવાનું અનુમાન છે. કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત અને ડાયવર્સિફાઇડ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

FORTIS HEALTH ICRA એ SRL અને SRL ડાયગ્નોસ્ટિકની લાંબાગાળાની રેટિંગ વધારી છે.

ADANI GREEN  ગુજરાતમાં અદાણી ગ્રીન એનર્જીએ સોલાર પ્લાન્ટ લગાવ્યો છે. ગુજરાતમાં 100 MWનો સોલાર પ્લાન્ટ લગાવ્યો. GUVNLની સાથે મળીને સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે

IRCTC રેલવે પ્રધાન Piyush Goyal આજે નવી વેબસાઈટ લોન્ચ કરશે. વેવસઈટ નવા રંગરૂપ સાથે ઘણી સરળતાઓ પણ પ્રદાન કરશે

RITES રૂપિયા 5 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે, રેકોર્ડ ડેટ 11 જાન્યુઆરી છે.

INDIAN BANK INDIAN BANK એ Perpetual Bonds \ દ્વારા ₹392 કરોડ એકત્ર કર્યા છે.

GREENPANEL IND કંપનીને MDF પ્લાન્ટ માટે ૫૫ કરોડ રીપીયાના રોકાણ માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે.

FILATEX INDIA દહેજમાં 1 MW રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવા પ્રસ્તાવ લવાયો છે. દાદરમાં 0.4 MW પ્લાન્ટનું કામકં પૂર્ણ થયું છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">