શેરબજારમાં બીજા દિવસે પણ જોવા મળી તેજી! સેન્સેક્સ 1410 અંક અને નિફ્ટી 8650 ની સપાટી પર બંધ

આજે ભારતીય બજાર 4%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. નિફ્ટી 8650ની સપાટી પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1410 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,749.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,099.91 સુધી પહોંચ્યો હતો. આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO   Web Stories View more શરીરમાં […]

શેરબજારમાં બીજા દિવસે પણ જોવા મળી તેજી! સેન્સેક્સ 1410 અંક અને નિફ્ટી 8650 ની સપાટી પર બંધ
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 12:19 PM

આજે ભારતીય બજાર 4%થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. નિફ્ટી 8650ની સપાટી પર બંધ થયા જ્યારે સેન્સેક્સે 1410 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 8,749.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 30,099.91 સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: કેવી રીતે થાય છે કોરોનાના ટેસ્ટ? કેટલા સમયમાં આવે છે રિપોર્ટ? જુઓ VIDEO

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. BSEના મિડકેપ ઈન્ડેક્સ 3.75% વધીને 10,594.42 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 3.87%ની મજબૂતીની સાથે 9,482.64 પર બંધ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સેન્સેક્સ 1410.99 અંક એટલે કે 4.94%ની મજબૂતીની સાથે 29946.77 ના સ્તર પર બંધ થયા છે. તો નિફ્ટી 335.70 અંક એટલે કે 4.04%ના વધારાની સાથે 8653.55 ના સ્તર પર બંધ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">