LPG Gas Price : ફરી વધ્યા LPG ગેસના ભાવ, કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો

LPG Gas Price: આજે માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ભાવમાં 25 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

LPG Gas Price : ફરી વધ્યા LPG ગેસના ભાવ, કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો
LPG Cylinder
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 01, 2021 | 9:26 AM

LPG Gas Price: આજે માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ભાવમાં 25 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લો વધારો 25 ફેબ્રુઆરીએ કરવાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ.100 નો વધારો થયો છે.

આજે ફરી એકવાર, 14.2 કિલો સબસિડી વગરનો એલપીજી ગેસ સિલિન્ડર 25 રૂપિયામાં મોંઘો થઈ ગયો છે. ભાવમાં વધારા સાથે દિલ્હીમાં ઘરેલું ગેસનો દર હવે 794 થી વધીને 819 રૂપિયા થયો છે. નવી કિંમત મુંબઈમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા કરવામાં આવી છે.

29 કરોડ ઘરોમાં એલપીજી કનેક્શન ઉજ્જવલા યોજના પછી, ભારતમાં એલપીજી વિના ઘણા ઓછા મકાનો છે. એલપીજી ધારકોની સંખ્યા લગભગ 29 કરોડ છે. ટૂંક સમયમાં સરકાર 100 ટકા ઘરોમાં એલપીજી પહોંચાડવાની લક્ષ્યની નજીક પહોંચવા જઈ રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં એપ્રિલ સુધીમાં ઘટાડો શક્ય નહિ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે. તેમણે તેલ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા જણાવ્યું છે જેથી ભારતના સામાન્ય લોકોને તેલની વધતી કિંમતોથી રાહત મળી શકે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધતા ભાવને લીધે દેશમાં પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ રહી છે.

ફેબ્રુઆરીમાં LPGના ભાવમાં 100 રૂપિયા વધારો થયો છે 25 ફેબ્રુઆરીએ ફરી એકવાર એલપીજીના ભાવમાં વધારો થયો. ફેબ્રુઆરી મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીજી વૃદ્ધિ છે. અગાઉ, 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. 25 ફેબ્રુઆરીએ તેમાં 25 રૂપિયા વધારો થયો. આનો અર્થ એ થયો કે મહિને એલપીજીના ભાવમાં 100 રૂપિયા વધારો થયો છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">