ધ્યાનથી જુઓ આ ચલણી નોટ: આ દેશે 15 આંકડાની રકમની છાપી નાખી નોટ, જાણો વિશ્વની સૌથી મોટી રકમની ચલણી નોટની રસપ્રદ માહિતી

વાસ્તવમાં 2008માં આર્થિક સંકટને કારણે ઝિમ્બાબ્વેનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખતમ થઈ ગયો હતો અને તેના ચલણનું મૂલ્ય રેકોર્ડ નીચા સ્તરે આવી ગયું હતું. તે સમયે ઝિમ્બાબ્વેમાં મોંઘવારીનો દર ખૂબ જ વધી ગયો હતો. આ કારણે રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેને ટ્રિલિયન યુનિટનું ચલણ લાવવાની જરૂર હતી. 2023માં ફરી એકવાર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે

ધ્યાનથી જુઓ આ ચલણી નોટ: આ દેશે 15 આંકડાની રકમની છાપી નાખી નોટ, જાણો વિશ્વની સૌથી મોટી રકમની ચલણી નોટની રસપ્રદ માહિતી
100 trillion bank notes were issued
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 11:29 AM

મોંઘવારી અને ખાદ્ય સંકટના કારણે ઘણા દેશોમાં લોકો પરેશાન છે. શ્રીલંકા, પાકિસ્તાન, તુર્કી અને આર્જેન્ટિના સહિત ઘણા એવા દેશો છે જ્યાં આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. આફ્રિકન દેશ ઝિમ્બાબ્વેની હાલત પણ આવી જ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એકવાર આ દેશમાં મોંઘવારી અને આર્થિક પડકારોનો સામનો કરવા માટે 100 ટ્રિલિયન ડોલરની નોટ ઈશ્યુકરવાની ફરજ પડી હતી. વર્ષ 2008માં ઝિમ્બાબ્વેએ બ્લેક માર્કેટમાં $100 ટ્રિલિયનની બેંક નોટ ઈશ્યુ કરી હતી. આ નોટની કિંમત ભારતીય રૂપિયામાં 100 લાખ કરોડ હતી. આશ્ચર્યની વાત એ છે કે આ નોટની કિંમત પાકિસ્તાન સહિત ઘણા દેશોની અર્થવ્યવસ્થા કરતા અનેક ગણી વધારે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આર્થિક રીતે ત્રસ્ત દેશમાં આટલું મોટું ચલણ કેવી રીતે બહાર પાડવામાં આવ્યું?

મોંઘવારી સાથે સ્પર્ધા કરવા માટે નોટ છાપવામાં આવી હતી

વાસ્તવમાં 2008માં આર્થિક સંકટને કારણે ઝિમ્બાબ્વેનો વિદેશી હૂંડિયામણનો ભંડાર ખતમ થઈ ગયો હતો અને તેના ચલણનું મૂલ્ય રેકોર્ડ નીચા સ્તરે આવી ગયું હતું. તે સમયે ઝિમ્બાબ્વેમાં મોંઘવારીનો દર ખૂબ જ વધી ગયો હતો. આ કારણે રિઝર્વ બેંક ઓફ ઝિમ્બાબ્વેને ટ્રિલિયન યુનિટનું ચલણ લાવવાની જરૂર હતી. 2023માં ફરી એકવાર આવી જ સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે ઝિમ્બાબ્વેએ આ પગલું ભરવું પડ્યું છે. તે સમયે કેન્દ્રીય બેંક જે અતિ ફુગાવા સામે લડી રહી છે તે પણ Z$10tn, Z$20tn અને Z$50tn નોટો રજૂ કરવાની યોજના બનાવી રહી હતી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ખોરાક અને ઇંધણના પુરવઠાની અછત

તે સમયે ઝિમ્બાબ્વેમાં ખોરાક અને ઇંધણનો પુરવઠો ઓછો હોવાથી, તેમની કિંમતો દરરોજ બમણી થઈ રહી હતી. મધ્યસ્થ બેંકે સૌપ્રથમ નોટો જારી કરીને ફુગાવા સાથે તાલમેલ રાખવાનો પ્રયાસ કર્યો હતો, જેની અસર ઓછી થઈ હતી. તે સમયે ઝિમ્બાબ્વેમાં આર્થિક અને રાજકીય ઉથલપાથલ પણ તીવ્ર હતી. હવે ફરીથી ઝિમ્બાબ્વેમાં મોંઘવારી ઝડપથી વધવા લાગી છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ આફ્રિકન દેશમાં સ્થિતિ બગડવા લાગી છે.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">