Lockdown Effect : દેશમાં 10 હજારથી વધુ કંપનીઓ થઇ બંધ, જાણો તમારા રાજ્યના શું છે હાલ ?

કોરોના (Corona) મહામારી અને લોકડાઉનને (Lockdown) કારણે દેશની આર્થિક વ્યવસ્થા (Economic effect) પર મોટી અસર પડી છે.

Lockdown Effect : દેશમાં 10 હજારથી વધુ કંપનીઓ થઇ બંધ, જાણો તમારા રાજ્યના શું છે હાલ ?
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Mar 11, 2021 | 3:31 PM

કોરોના (Corona) મહામારી અને લોકડાઉનને (Lockdown) કારણે દેશની આર્થિક વ્યવસ્થા (Economic effect) પર મોટી અસર પડી છે. નાના ઉદ્યોગોથી લઇને મોટી કંપનીઓ દરેકને આર્થિક નુક્શાન વેઠવુ પડ્યુ છે. લોકડાઉનને કારણે કોઇની જોબ છૂટી ગઇ છે તો કોઇના વેપાર-ધંધા ઠપ્પ થઇ ગયા છે. કેન્દ્ર સરકાર તરફથી મળતી જાણકારી અનુસાર કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લાગુ કરવાથી ઔદ્યોગિક સેક્ટરને મોટા પ્રમાણમાં નુક્શાન થયુ છે. કેટલીક નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગો બરબાદ થઇ ગયા છે. એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીમાં 10,113 કંપનીઓ બંધ થઇ ગઇ છે, જેના કારણે હજારો લોકોની રોજગારી છીનવાઇ ગઇ છે. 10,113 કંપનીઓએ સ્વૈચ્છાએ કારભાર બંધ કરવાનો નિર્ણય લીધો છે આ અંગેની માહિતી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી છે. દિલ્લીમાં પાછલા 11 મહિનામાં 2394 કંપનીઓ, ઉત્તરપ્રદેશમાં 1936, તમિલનાડુમાં 1322 કંપનીઓ, મહારાષ્ટ્રમાં 1279, કર્ણાટકમાં 836, ચંડીગઢમાં 501, રાજસ્થાનમાં 497, તેલંગાણામાં 404, કેરળમાં 307, ઝારખંડમાં 137, મધ્યપ્રદેશમાં 111 અને બિહારમાં 104 કંપનીઓ હંમેશા માટે બંધ થઇ ગઇ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">