લોકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ફ્લાઈટમાં બુક એર ટિકિટ માટે રૂપિયા રિફંડ કરો: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે DGCAની લોકડાઉન દરમ્યાન રદ ફ્લાઈટની ટિકિટના રિફંડની ભલામણોનો સ્વીકાર કર્યો છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં આર્થિક સંકટ વચ્ચે ચાલી રહી છે, ત્યારે કોર્ટે ક્રેડિટ શેલ સુવિધા ડેવલોપ કરવા પણ પરવાનગી આપી છે. લોકડાઉને કારણે રદ થયેલી ફ્લાઈટ્સના મુસાફરોને ટિકિટનું રિફંડ 31 માર્ચ 2021 સુધી આપવાનો આદેશ એરલાઈન્સને આપવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી મુસાફરોને […]

લોકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ફ્લાઈટમાં બુક એર ટિકિટ માટે રૂપિયા રિફંડ કરો: સુપ્રીમ કોર્ટ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 02, 2020 | 4:30 PM

સુપ્રીમ કોર્ટે DGCAની લોકડાઉન દરમ્યાન રદ ફ્લાઈટની ટિકિટના રિફંડની ભલામણોનો સ્વીકાર કર્યો છે. એરલાઈન્સ કંપનીઓ હાલમાં આર્થિક સંકટ વચ્ચે ચાલી રહી છે, ત્યારે કોર્ટે ક્રેડિટ શેલ સુવિધા ડેવલોપ કરવા પણ પરવાનગી આપી છે. લોકડાઉને કારણે રદ થયેલી ફ્લાઈટ્સના મુસાફરોને ટિકિટનું રિફંડ 31 માર્ચ 2021 સુધી આપવાનો આદેશ એરલાઈન્સને આપવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે પ્રસ્તાવ મુક્યો હતો કે લોકડાઉન દરમિયાન બુક કરાયેલ ટિકિટ માટે એરલાઈન્સ દ્વારા 15 દિવસની અંદર આખી રકમ પરત આપવી જોઈએ અને જો કોઈ એરલાઈન્સ નાણાકીય સંકટના કારણે અસમર્થ છે તો 31 માર્ચ, 2021 સુધીમાં મુસાફરોની પસંદગીનું મુસાફરી ક્રેડિટ શેલ પ્રદાન કરવું જોઈએ.

Lockdown darmiyan cancel thayeli flight ma book air ticket mate rupiya refund karo: Supreme Court

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જસ્ટિસ અશોક ભૂષણની ભલામણ વાળી પીઠે સ્પષ્ટતા પણ કરી હતી કે જો ટ્રાવેલ એજન્ટો દ્વારા ટિકિટ ખરીદવામાં આવે તો રિફંડ તેજ પ્રક્રિયા થકી થશે. રકમ તે જ અકાઉન્ટમાં પરત કરવામાં આવશે જ્યાંથી એરલાઈનને ટિકિટની રકમને ચૂકવવામાં આવી હતી. આ યોજના મુસાફરોને પર લાગૂ થશે. જો ક્રેડિટ શેલનો ઉપયોગ ના થાય તો રિફંડ આપવું પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે ક્રેડિટ શેલ?

ક્રેડિટ શેલ રદ કરાયેલ Passenger Name Record – PNR સામે આપવામાં આવેલ ક્રેડિટ નોટ છે. જેનો ઉપયોગ ભવિષ્યના બુકિંગ માટે કરી શકાય છે. ફ્લાઈટ COVID-19 મહામારીના કારણે સસ્પેન્ડ કરવામાં આવી હોય તો રિફંડના વિકલ્પ તરીકે ક્રેડિટ શેલ વિકલ્પ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">