ITR : તમે FORM 16 વગર પણ INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?

ફોર્મ 16 કંપની દ્વારાતમારા પગારમાંથી કાપવામાં આવેલા ટેક્સની વિગતો જણાવે છે. તેથી, રિટર્ન ફાઇલ કરતી વખતે આ માહિતી આપવી મહત્વપૂર્ણ રહે છે. પરંતુ જો આ ફોર્મ ઉપલબ્ધ ન હોય તો તમે ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ, ભાડા કરાર અને પગારની સ્લીપથી કામ ચાવી શકો છે.

ITR  : તમે FORM 16 વગર પણ INCOME TAX RETURN ફાઇલ કરી શકો છો , જાણો કઈ રીતે?
કેવી રીતે તપાસ કરવી એ જાણવું ખુબ જરૂરી છે. ધારો કે કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિએ તમારા PAN પર ઉચ્ચ મૂલ્યનું ટ્રાન્ઝેક્શન કર્યું છે તો તેની વિગતો ફોર્મ 26AS માં બતાવવામાં આવશે. તેથી PAN નો દુરુપયોગ જાણવા માટે તમારે ફોર્મ 26AS ડાઉનલોડ કરવું જોઈએ. તેને આવકવેરા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તે TRACES ના પોર્ટલ પરથી પણ લઈ શકાય છે. આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમામ વ્યવહારો ચકાસી શકાય છે. આ દુરુપયોગ શોધી કાશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 9:07 AM

નોકરી કરનાર દરેક કર્મચારીએ દર વર્ષે આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરવું પડે છે. નિયત આવક હેઠળ આવતા કર્મચારીઓએ ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16 (From 16 )સબમિટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ફોર્મ તેઓ કંપની પાસેથી મેળવે છે. પરંતુ જો કોઈક સંજોગોમાં તમારી પાસે ફોર્મ 16 ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે તેના વગર અન્ય રીતે રિટર્ન ફાઇલ કરી શકો છો. તો ચાલો પ્રક્રિયા શું છે.

આ દસ્તાવેજોની જરૂર પડી શકે છે ફોર્મ 16 કંપની દ્વારાતમારા પગારમાંથી કાપવામાં આવેલા ટેક્સની વિગતો જણાવે છે. તેથી, રિટર્ન ફાઇલ કરતી વખતે આ માહિતી આપવી મહત્વપૂર્ણ રહે છે. પરંતુ જો આ ફોર્મ ઉપલબ્ધ ન હોય તો તમે ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ, ભાડા કરાર અને પગારની સ્લીપથી કામ ચાવી શકો છે.

ફોર્મ 26AS પણ ઉપયોગી જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે ફોર્મ 26AS ની મદદ લઈ શકો છો. અહીં તમને કર કપાતથી સંબંધિત માહિતી મળશે. તમને આ કંપનીમાંથી પણ મળશે. તમે તેમાંની માહિતીને તમારી સેલરી સ્લિપ સાથે મેચ કરીને ચકાસી પણ શકો છો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

અન્ય આવકની માહિતી આપો ITR ફાઇલ કરતી વખતે તમારા અન્ય સોર્સમાંથી થતી આવક વિશે પણ માહિતી આપો. આમાં મકાન ભાડાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ્સ અથવા અન્ય વ્યવસાયો સુધીની દરેક બાબતો શામેલ છે. વિગતો ભરવા માટે તમારા કુલ ટેક્સની ગણતરી કરો અને પછી ફોર્મ 26AS સાથે મેચ કરો. એકવાર માહિતી ખરાઈ થઈ જાય પછી તેને ITRમાં ફાઇલ કરો.

સેલરી સ્લીપ સમસ્યા હલ કરશે જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તમે તમારી કંપની પાસેથી મંથલી સેલેરી સ્લીપ મેળવી શકો છો. આ તમને દર મહિને તમારા પગારમાં કેટલો ટેક્સ ઉમેરવામાં આવે છે તે જોવાની મંજૂરી આપશે. જે વર્ષ માટે તમારે આઇટીઆર ફાઇલ કરવા માંગો છો તે નાણાકીય વર્ષની પગારની સ્લીપ મેળવો. તેમાં તમને ટીડીએસ કપાત, પીએફ, પ્રોફેશનલ ટેક્સ, ઈન હેન્ડ સેલેરી સહીતની માહિતી મળશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">