IT Refund: શું તમે ફાઈલ કરેલા ઇન્કમટેક્સ રિટર્નનું રિફંડ મળ્યું તમને? આ રીતે તપાસો રીફંડની સ્થિતિ

આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ 2021-22 (FY 22) માં 17 મે સુધી 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે.

IT Refund: શું તમે ફાઈલ કરેલા ઇન્કમટેક્સ રિટર્નનું રિફંડ મળ્યું તમને? આ રીતે તપાસો રીફંડની સ્થિતિ
Income Tax Refund
Follow Us:
| Updated on: May 21, 2021 | 8:12 AM

આવકવેરા વિભાગે(Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ 2021-22 (FY 22) માં 17 મે સુધી 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયા રિફંડ આપ્યું છે. વિભાગે એક ટ્વીટ દ્વારા કહ્યું છે કે આ રકમમાં વ્યક્તિગત આવકવેરા રીફંડની રકમ 7,458 કરોડ રૂપિયા છે જ્યારે કંપની ટેક્સ હેઠળ રૂ 17,334 કરોડનું રિફંડ આપવામાં આવ્યું છે.

વિભાગે કહ્યું કે, “સીબીડીટીએ 1 એપ્રિલ, 2021 થી 17 મે 2021 ના ​​ગાળામાં 15 લાખથી વધુ કરદાતાઓને 24,792 કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા છે. 14,98 લાખ કેસોમાં રૂ. 7,458 કરોડનું વ્યક્તિગત આવકવેરા રિફંડ જારી કરાયું છે જ્યારે 43,661 કેસોમાં કંપનીના ટેક્સ રિફંડ 17,334 કરોડ જારી કરવામાં આવ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ગત નાણાકીય વર્ષ 2020-21માં, આવકવેરા વિભાગે 2.38 કરોડ કરદાતાઓને 2.62 લાખ કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ જારી કર્યા હતા. જે અગાઉના નાણાકીય વર્ષ 2019-20માં આપવામાં આવેલા 1.83 લાખ કરોડ રૂપિયાના રિફંડ કરતા 43.2 ટકા વધારે છે.

તમે રીફંડની સ્થિતિ આ રીતે તપાસી શકો છો

>> આ માટે તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. અહીં તમે તમારૂ પોર્ટલ લોગ ઇન કરો. પોર્ટલ લોગ ઈન માટે તમારે તમારો પાન નંબર, ઇ-ફાઇલિંગ પાસવર્ડ અને કેપ્ચા ભરવો પડશે. >> તમારી પોર્ટલ પ્રોફાઇલ ખુલ્યા બાદ તમારેView returns/forms’ પર ક્લિક કરવું પડશે. >> આગલા સ્ટેપમાં તમે ‘Income Tax Returns’ પર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનૂમાંથી સબમિટ કરશો. હાયપરલિંક એક્નોલેજ નંબર પર ક્લિક કર્યા પછી નવી સ્ક્રીન ખુલશે. >> આ સ્ક્રીન પર તમને ફાઇલિંગ, પ્રોસેસ ટેક્સ રીટર્નની સમયમર્યાદા વિશેની માહિતી મળશે. તેમાં ફાઇલિંગની તારીખ, રિટર્નની પુષ્ટિની તારીખ, પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ, રિફંડ આપવાની તારીખ અને ચુકવણી રિફંડ વિશેની માહિતી શામેલ હશે. >> જો તમારો ટેક્સ રિફંડ નિષ્ફળ જાય છે તો પછી આ સ્ક્રીન પર તમને જણાવવામાં આવશે કે તમારા દ્વારા ફાઇલ કરાયેલ રીટર્ન નિષ્ફળ થયું છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">