IRFC BOND 2021 : IRFCએ 20 વર્ષના બોન્ડ દ્વારા 1,375 કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું, 6 ગણો ભરાયો ઈશ્યુ

IRFC BOND 2021 : IRFCના આ બોન્ડને દેશના તેમજ વિદેશના રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે.

IRFC BOND 2021 : IRFCએ 20 વર્ષના બોન્ડ દ્વારા 1,375 કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું, 6 ગણો ભરાયો ઈશ્યુ
IRFC BOND 2021
Follow Us:
| Updated on: Mar 28, 2021 | 5:26 PM

IRFC BOND 2021 : ઇન્ડિયન રેલ્વે ફાઈનાન્સ કોર્પોરેશન – IRFCએ 26 માર્ચને શુક્રવારે 20 વર્ષના બોન્ડ જાહેર કરીને માર્કેટમાંથી રૂ. 1,375 કરોડનું મૂડી ભંડોળ એકત્ર કર્યું છે. IRFCના આ બોન્ડને એટલો બમ્પર પ્રતિસાદ મળ્યો કે આ ઈશ્યુ તેની બેઝ સાઈઝ રૂ.500 કરોડ  કરતા 6 ગણો વધારે ભરાયો હતો.

બોન્ડને 6 ગણા વધુ નાણા મળ્યા IRFCના આ બોન્ડને દેશના તેમજ વિદેશના રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ તેની  બેઝ સાઈઝ રૂ.500 કરોડ  કરતા 6 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. IRFCના આ બોન્ડ ને મળેલા આ પ્રતિસાદથી આવનારા સમયમાં આવા સેગમેન્ટ બોન્ડ્સ માટે એક નવો બેંચમાર્ક સેટ થયો છે. કંપનીને ચાલુ નાણાકીય વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાની મંજૂરી મળી હતી. કંપનીએ આ વાર્ષિક લક્ષ્ય હાંસલ કર્યું છે. કંપનીને દેશી અને વિદેશી રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

શુક્રવારે બોન્ડ જાહેર કરવામાં આવ્યો  IRFCએ શુક્રવારે વાર્ષિક ધોરણે મેચ્યોરિટી સોવરીન બોન્ડ (maturity sovereign bonds) જાહેર કર્યા છે. આ બોન્ડ લગભગ 10 બેસિસ પોઇન્ટ (BPS) ના ઘટાડા સાથે  ભેગો કરવામાં  આવ્યો છે. તાજેતરના સમયમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ટોચના રેટેડ કોર્પોરેટ  બોન્ડ દ્વારા નીચા દરે સ્થાનિક બજારમાં લાંબા ગાળા માટે પૈસા એકત્ર કરવામાં આવ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બોન્ડ માર્કેટમાં સંભવિત તેજી IRFC દ્વારા આ ભંડોળ ઉભું કરવાથી કોર્પોરેટ બોન્ડ માર્કેટમાં સંભવિત તેજી જોવા મળી રહી છે. આમાં બોરોઅર્સ માટે ભંડોળ ખર્ચ ઓછો છે. IRFCએ સ્થાનિક બોન્ડ્સ દ્વારા 6.80% ઓફર કરીને 20.1 વર્ષ પાકતી મુદત સાથે રૂ. 1,375 કરોડ એકત્ર કર્યા છે. ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) ના આંકડા દર્શાવે છે કે 2041 માં પાકતા સરકારી પેપર્સનું વ્યાજ 6.90% છે. જ્યારે IRFCએ આના કરતા 10 BPSના ઘટાડા સાથે  નાણાં એકઠા કર્યા છે. એટલે કે IRFCએ ઓછા વ્યાજે ભંડોળ ભેગું કર્યું છે.

IRFC બોન્ડમાં રોકાણકરોનો વિશ્વાસ વધ્યો ભારતીય રેલ્વેના આધુનિકરણ, વિસ્તરણ અને વિકાસમાં IRFCની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ટોચનું રેટિંગ ધરાવતી સરકારી ઈશ્યુઅર સ્થાનિક બજારમાં આટલા મોટા માર્જિન સાથે સોવરીન  બજારમાં પ્રવેશ કરે એવું ભાગ્યે જ બને છે. જે  દેશમાં મોટા ડેટ રોકાણકારોનો IRFC બોન્ડમાં વિશ્વાસ દર્શાવે છે

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">