IRCTC હવે રેલ્વે ટિકિટ બુકિંગ સાથે હોટેલ રૂમ બુકિંગની પણ સુવિધા આપશે

જો તમને મુસાફરી(Traveling)નો શોખ છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRTC) અને ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (FHRAI) એ પ્રવાસીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે કરાર કર્યો છે.

IRCTC હવે રેલ્વે ટિકિટ બુકિંગ સાથે હોટેલ રૂમ બુકિંગની પણ સુવિધા આપશે
RCTC યુઝર્સ  પોર્ટલ દ્વારા મુસાફરી સાથે  દેશમાં ક્યાંય પણ ગુણવત્તાવાળા રૂમ બુક કરાવી શકશે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 19, 2021 | 9:03 AM

જો તમને મુસાફરી(Traveling)નો શોખ છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) અને ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (FHRAI) એ પ્રવાસીઓને વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ FHRAI સભ્યો IRCTC અને તેની સહયોગી વેબસાઇટની મદદથી બુકિંગ માટે તેમના હોટલના રૂમ ઉપલબ્ધ કરાવશે

એક નિવેદનના અનુસાર, આ કરાર હેઠળ IRCTC હોટલને 3 સ્ટાર હોટલ અથવા તેના સમકક્ષ હોટલોને આપવામાં આવતા કમિશનમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે હોટેલને FHRAI અથવા તેના ક્ષેત્રીય સંગઠનો સાથે જોડાયેલ હોવું આવશ્યક છે.

55 હજારથી વધુ હોટલોમાં પસંદગીની સુવિધા મળશે FHRAIના ઉપપ્રમુખ ગુરૂબક્ષિશ સિંહ કોહલીએ કહ્યું કે, “આ કરારથી IRCTC યુઝર્સ દેશભરની 55,૦૦૦ થી વધુ હોટલોમાંથી સારી હોટલ પસંદ કરી શકશે.” આ બધી હોટલો ત્રણ સ્ટાર અથવા તેનાથી ઉપરની કેટેગરીની છે અને તે તમામ મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છતા અને સલામતીના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરે છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

કોહલીએ વધુમાં કહ્યું કે આનાથી IRCTC યુઝર્સ  પોર્ટલ દ્વારા મુસાફરી સાથે  દેશમાં ક્યાંય પણ ગુણવત્તાવાળા રૂમ બુક કરાવી શકશે.

IRCTC અને FHRAI વચ્ચેની ભાગીદારી ત્રણ વર્ષના સમયગાળા માટે છે અને તેને કોઈપણ ફી વગર સંમતિથી દર ત્રણ વર્ષે લંબાવી શકાય છે. આ ઉપરાંત, 31 જુલાઇ 2021 સુધીમાં પ્રાપ્ત થયેલી તમામ નવી અરજીઓ પર લાગુ વન-ટાઇમ એકીકરણ શુલ્ક માફ કરવામાં આવશે. સભ્યોને વર્ગીકૃત કરવા માટે કોઈ અલગ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">