IPO Allotment Status : આજે થશે આ બે કંપનીઓના શેરની ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?

Sona BLW Precision Forgings- Sona Comstar અને ઇન્ટિગ્રેટેડ મેટલ પ્રોડક્ટ્સ ઉત્પાદક Shyam Metalics and Energy ના શેર ની આજે ફાળવણી થવાની(IPO Allotment Status) છે ત્યારે આપને પણ જાણવાની ઈચ્છા હશે કે શેર મળ્યા કે નહિ?

IPO Allotment Status : આજે થશે આ બે કંપનીઓના શેરની ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?
IPO
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 7:27 AM

ઓટો કમ્પોનન્ટ નિર્માતા Sona BLW Precision Forgings- Sona Comstar અને ઇન્ટિગ્રેટેડ મેટલ પ્રોડક્ટ્સ ઉત્પાદક Shyam Metalics and Energy ના શેર 24 જૂને શેર બજારોમાં લિસ્ટ થશે તેવી મર્ચન્ટ બેન્કરોએ માહિતી જારી કરી છે. આ કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ બંને સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ થશે.આ બંને કંપનીઓના શેર્સની આજે ફાળવણી થવાની છે ત્યારે આપને પણ જાણવાની ઈચ્છા હશે કે શેર મળ્યા કે નહિ?

Sona Comstar Sona Comstarનો રૂ 5,550 કરોડનો આઈપીઓ 14 થી 16 જૂન સુધીમાં સબ્સ્ક્રિપ્શન દરમ્યાન ખુલ્યો હતો. આ આઈપીઓ શેર દીઠ રૂ 285-291ના પ્રાઇસ બેન્ડ પર 2.33 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે નક્કી કરાયેલ શેર 3.54 ગણો સબ્સ્ક્રાઇબ થયેલ છે જ્યારે રિટેલ રોકાણકારો (RII) નો હિસ્સો 1.61 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 40 ટકા સબ્સ્ક્રાઇબ થયેલ છે.

Shyam Metalics શ્યામ મેટાલિકસ એન્ડ એનર્જીના 990 કરોડ રૂપિયાના IPO ને 121 ગણું સબ્સ્ક્રિપશન મળ્યું છે. તેનું પ્રાઇસ બેન્ડ 303-306 રૂપિયા પ્રતિ શેર હતું. કંપનીનો આઈપીઓ 14 જૂને ખુલ્યો અને 16 જૂને બંધ થયો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

QIB માટે આરક્ષિત કેટેગરીમાં 156 વખત સબ્સ્ક્રાઇબ થયું છે જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 340 ગણો અને છૂટક રોકાણકારો માટેનો શેર 11.62 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.કંપનીના આઇપીઓમાં રૂ. 657 કરોડના નવા ઇક્વિટી શેર અને રૂ. 252 કરોડના OFS છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો >> સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે. >> અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે. >> હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો. >> તમારો એપ્લિકેશન નંબર લખો. >> પાન નંબર દાખલ કરો >> હવે Search પર ક્લિક કરો. >> હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે KFintech Private Limited એ  આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://ris.kfintech.com/ipostatus/ipos.aspx ની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">