ભારતીય શેરબજારોમાં તેજી યથાવત: સેન્સેક્સ અને નિફટીમાં પ્રારંભિક ઉછાળો

સેન્સેક્સ અને નિફ્ટીએ આજે પ્રારંભિક વધારો દર્શાવિ કારોબાર આગળ ધપાવ્યો છે . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 43,708.47 જ્યારે નિફ્ટીએ 12,769.75 સુધી ઉપલી સપાટી દેખાડી છે. સેન્સેક્સ ૦.8 અને નિફ્ટીમાં 0.9 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ , નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સઅને […]

ભારતીય શેરબજારોમાં તેજી યથાવત: સેન્સેક્સ અને નિફટીમાં પ્રારંભિક ઉછાળો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 11, 2020 | 10:14 AM

સેન્સેક્સ અને નિફ્ટીએ આજે પ્રારંભિક વધારો દર્શાવિ કારોબાર આગળ ધપાવ્યો છે . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 43,708.47 જ્યારે નિફ્ટીએ 12,769.75 સુધી ઉપલી સપાટી દેખાડી છે. સેન્સેક્સ ૦.8 અને નિફ્ટીમાં 0.9 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ , નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સઅને બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં તેજી નજરે પડી રહી છે.બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી અને ફાર્મા શેરોમાં ખરીદારીનું જોર નજરે પડી રહ્યું છે.

ભારતીય શેરબજારની સ્થિતિ (સવારે ૧૦ વાગે ) બજાર               સૂચકઆંક             વૃદ્ધિ સેન્સેક્સ         43,618.04           +340.39  નિફટી            12,744.15              +113.05 

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

શેરબજારમાં રોકાણકારોનો મિજાજ આ મુજબ દેખાઈ રહ્યો છે.

દિગ્ગજ શેર વધ્યા : ગેલ, એમએન્ડએમ, હિરો મોટોકૉર્પ, કોટક મહિન્દ્રા બેન્ક, ઓએનજીસી અને સિપ્લા ઘટ્યા : એચયુએલ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક, ઈન્ફોસિસ, પાવર ગ્રિડ અને એચસીએલ ટેક

મિડકેપ શેર વધ્યા : અદાણી ગ્રીન, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, જિલેટ ઈન્ડિયા, સેલ અને અપોલો હોસ્પિટલ ઘટ્યા : પીએન્ડજી, ઈન્ડિયન હોટલ્સ, વોલ્ટાસ, એલઆઈસી હાઉસિંગ અને જીએમઆર ઈન્ફ્રા

સ્મૉલકેપ શેર વધ્યા : ટ્રેન્ટ, શિલ, ઓરિએન્ટ ઈલેક્ટ્રિક, કેપીઆઈટી ટેક અને આલોક ઈન્ડસ્ટ્રીઝ ઘટયા : જેબી કેમિકલ્સ, સંધી ઈન્ડસ્ટ્રીઝ, જીઆઈએલ, થોમસ કૂક અને જીઈ પાવર ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">