Indian Railway: રેલ્વે સાથે જોડાયને શરૂ કરો બિઝનેસ, ઓછા રોકાણે થશે મોટો ફાયદો

તમારે એવી પ્રોડક્ટ શોધવી પડશે જે તમે કોઈપણ કંપની અથવા બજારમાંથી સરળતાથી અને સસ્તું દરે મેળવી શકો

Indian Railway: રેલ્વે સાથે જોડાયને શરૂ કરો બિઝનેસ, ઓછા રોકાણે થશે મોટો ફાયદો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:44 AM

Indian Railway: કોવિડ -19 (COVID-19) ને કારણે બંધ થયેલી ટ્રેનો હવે ફરી એકવાર ટ્રેક પર દોડી રહી છે. ટ્રેન સેવા શરૂ થયા બાદ વ્યવસાયની તકો પણ વધી છે. જો તમે પણ બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે ભારતીય રેલવેમાં જોડાઈને નફાકારક વ્યવસાય શરૂ કરી શકો છો. તમે રેલવેને ઉત્પાદનો વેચીને કમાણી કરી શકો છો.

ખરેખર, ભારતીય રેલવે વાર્ષિક રૂ. 70,000 કરોડથી વધુની પ્રોડક્ટ ખરીદે છે. તમે રેલવેને તેમની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનો સપ્લાય કરીને કમાણી કરી શકો છો. રેલવે સાથે વ્યવસાય કરવા માટે, તમારે પહેલા નોંધણી કરાવવી પડશે. તમે https://ireps.gov.in અને https://gem.gov.in વેબસાઇટ પર જઈને નોંધણી કરાવી શકો છો.

આ રીતે તમને વ્યવસાયની મળશે તક મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ, 50 ટકાથી વધુ સ્થાનિક ઉત્પાદનો ધરાવતા સપ્લાયર્સ જ રેલવે વેગન, ટ્રેક અને એલએચબી કોચના ટેન્ડરમાં ભાગ લઇ શકશે. તે જ સમયે, ‘વંદે ભારત’ ટ્રેન સેટ માટે 75 ટકા ઇલેક્ટ્રિક સામાન મેક ઇન ઇન્ડિયા હેઠળ ખરીદવામાં આવશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

બજારમાં સૌથી સસ્તો માલ સપ્લાય કરતી કંપની પાસેથી રેલવે કોઈ પણ પ્રોડક્ટ ખરીદે છે. આવી સ્થિતિમાં, તમારે એવી પ્રોડક્ટ શોધવી પડશે જે તમે કોઈપણ કંપની અથવા બજારમાંથી સરળતાથી અને સસ્તું દરે મેળવી શકો. તમારી કિંમત અને નફાના આધારે ટેન્ડર દાખલ કરો. તમારા દર સ્પર્ધાત્મક હોવા જોઈએ તો જ તમારા માટે ટેન્ડર મેળવવું સરળ રહેશે.

આ ડિસ્કાઉન્ટ મળશે રેલવે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહ્યું છે. MSME ને રેલવેના ટેન્ડરની કિંમતના 25 ટકા સુધીની ખરીદીમાં 15 ટકા સુધીની પ્રાથમિકતા મળે છે. આ સિવાય નાના ઉદ્યોગો માટે EMD અને સિક્યોરિટી ડિપોઝિટ જમા કરવાની શરતોમાં પણ રાહત આપવામાં આવી છે.

નવા રજીસ્ટ્રેશનની જરૂર નથી જો કોઈ સપ્લાયર રેલવેની કોઈપણ એક એજન્સીમાં પ્રોડક્ટ સપ્લાય માટે નોંધણી કરાવે છે, તો તે સમગ્ર રેલવેમાં પ્રોડક્ટની સપ્લાય માટે નોંધણી તરીકે ગણવામાં આવશે. નવી નોંધણીની જરૂર રહેશે નહીં. એકવાર નોંધણી કરાવીને, તમે રેલવે સાથે વ્યવસાય શરૂ કરી શકો છો.

આ પણ વાંચો: Vijaya Diagnostic IPO : દક્ષિણ ભારતની હેલ્થકેર કંપનીનો શેર આજે લિસ્ટ થશે, જાણો કેવો મળ્યો IPO ને રિસ્પોન્સ અને બજાર માટે શું છે અનુમાન

આ પણ વાંચો: Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">