RAILWAY: શિયાળામાં ટ્રેન મોડી ઉપડશે તો પેસેન્જરને SMSથી જાણ કરાશે

ઉત્તર ભારતની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસે પણ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે જેની સીધી અસર રેલ્વે (Railway)વ્યવહાર પર પડવા માંડી છે. મુસાફરોના સમયનો વ્યય ન થાય તે માટે જો કોઈ ટ્રેન(train) ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ(SMS) દ્વારા આપવામાં આવશે. મુસાફરને SMS […]

RAILWAY: શિયાળામાં ટ્રેન મોડી ઉપડશે તો પેસેન્જરને SMSથી જાણ કરાશે
If the train is delayed for more than an hour, the information will be given to the passenger through SMS
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 26, 2020 | 8:59 AM

ઉત્તર ભારતની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસે પણ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે જેની સીધી અસર રેલ્વે (Railway)વ્યવહાર પર પડવા માંડી છે. મુસાફરોના સમયનો વ્યય ન થાય તે માટે જો કોઈ ટ્રેન(train) ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ(SMS) દ્વારા આપવામાં આવશે.

મુસાફરને SMS થી જાણ કરાશે અનિચ્છનીય સંજોગોને ટાળવા રેલ્વેએ તેની ટ્રેનોની ગતિ મર્યાદા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. ઘણી પેસેન્જર ટ્રેનો તેમના નિર્ધારિત સ્થાન પર મોડી આવી રહી છે. મુસાફરોને સમસ્યાઓથી બચાવવા રેલ્વેએ નવી સુવિધા શરૂ કરી છે. નોર્ધન રેલ્વેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે જો કોઈ ટ્રેન ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ દ્વારા આપવામાં આવશે.

ધુમ્મસને લીધે રેલવે વ્યવહાર ધીમો પડે છે ટ્રેનોના વિલંબથી ચાલવાના કારણે રેકનું નિયમિત આગમન / પ્રસ્થાન શક્ય નથી. ટ્રેનોની ગતિ ધીમી હોવાને કારણે, ક્રૂની પણ અછત રહે છે. આ સંજોગોમાં ટ્રેનોનું સમયપત્રક, તેમના પ્લેટફોર્મ પર સ્થાપિત કરવાની યોજના, વોશિંગ અને જાળવણીના સમયને અસર પડે છે. આ કારણે ધુમ્મસ સિઝનમાં ઉત્તર રેલ્વે દ્વારા રેલ્વે પરિચાલનની યોજના તૈયાર કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ટ્રેનના વિલંબ અંગે મુસાફરોને માહિતગાર કરાશે રેલવે એ જણાવ્યું હતું કે એક કલાકથી વધુ મોડી ટ્રેનો ઉપડતી હોવાની માહિતી મુસાફરોને તેમના રજીસ્ટર મોબાઈલ પર SMS દ્વારા આપવામાં આવશે. સામાન્ય કાર્યકાળ પછી પણ પ્લેટફોર્મ પર લાંબા સમય માટે કેટરિંગ સ્ટોલ ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે. ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા બાબતોને પહોંચી વળવા સ્ટેશન પર રેલ્વે સુરક્ષા દળના વધારાના જવાનો તૈનાત કરવામાં આવશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">