જુલાઈના પ્રથમ સપ્તાહમાં વીજળીની માંગમાં પ્રિ -કોવિડ સ્તરે પહોંચી , વીજ વપરાશ 30 અબજ યુનિટને પાર થયો

વીજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 25.72 અબજ યુનિટ હતો. તે અગાઉ જુલાઈ 2019 ના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 26.63 અબજ યુનિટ નોંધાયો હતો.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં વીજળીની માંગમાં પ્રિ -કોવિડ સ્તરે પહોંચી , વીજ વપરાશ 30 અબજ યુનિટને પાર થયો
Power Finance Corporation - PFC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 7:12 PM

જુલાઇના પ્રથમ સપ્તાહમાં દેશમાં વીજળીનો વપરાશ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 18 ટકા વધીને 30.33 અબજ યુનિટ થવા સાથે પ્રિ કોવિડ સ્તરે પહોંચ્યો હતો. આ સુધારા પાછળનું મુખ્ય કારણ કોરોનની બીજી લહેર નિયંત્રણો હળવા કરવાના નિર્ણય અને વરસાદમાં વિલંબ છે.

વીજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 25.72 અબજ યુનિટ હતો. તે અગાઉ જુલાઈ 2019 ના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 26.63 અબજ યુનિટ નોંધાયો હતો. હાલના ડેટાને જોતા અર્થ થાય છે કે વીજળીનો વપરાશ ફક્ત વાર્ષિક ધોરણે જ વધ્યો નથી પરંતુ કોવિડ રોગચાળા પહેલાના સ્તર પર પણ પહોંચી ગયો છે.

લોકડાઉન પ્રતિબંધોમાં રાહતને કારણે માંગમાં વધારો સરકાર અનુસાર જુલાઈ 2020 માં વીજળીનો વપરાશ 112.14 અબજ યુનિટ હતો. જ્યારે જુલાઈ 2019 ની વીજળી 116.48 અબજ યુનિટ વપરાઈ હતી. નિષ્ણાતો કહે છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં વીજ માંગ અને વપરાશમાં સુધારો મુખ્યત્વે ચોમાસામાં વિલંબ અને રાજ્ય સ્તરે દ્વારા લોકડાઉન પ્રતિબંધ હળવા થવાને કારણે આર્થિક પ્રવૃત્તિમાં થયેલ સુધારણાને કારણે થયો છે. તેમણે કહ્યું કે વીજળીની માંગ અને વપરાશ જુલાઈના પહેલા અઠવાડિયામાં પ્રિ -કોવિડ સ્તર પર પાછો ફર્યો છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં મજબૂત રિકવરી પ્રાપ્ત થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ડિમાન્ડમાં વધારાની આશા નિષ્ણાતો કહે છે કે કોવિડના નવા કેસોમાં ઘટાડો થયો છે. રાજ્ય સ્તરે લોકડાઉન હળવા થવાથી જુલાઈથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ક્ષેત્રમાં માંગમાં વધારો જોવા મળી શકે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં વીજળીની માંગ 200.57 GW સાથે ઓલ-ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. નવા ડેટા અનુસાર 7 જુલાઈ 2021 ના ​​રોજ દેશમાં વીજળીનો વપરાશ 4508 મિલિયન યુનિટ નોંધાયો હતો જે આજદિન સુધીનો સૌથી વધુ દૈનિક વીજ વપરાશ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">