કોરોનાકાળમાં જૂના વાહનોની ખરીદીમાં ભારેખમ વધારો, ગયા વર્ષ કરતા વેચાણમાં 3 ગણો વધારો થયો

કોરોના રોગચાળા(Coronavirus Pandemic)એ આખી સિસ્ટમ બદલી નાખી છે. લોકો સામાજિક અંતરને અનુસરવા અને સંક્રમણ ટાળવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે.

કોરોનાકાળમાં જૂના વાહનોની ખરીદીમાં ભારેખમ વધારો, ગયા વર્ષ કરતા વેચાણમાં 3 ગણો વધારો થયો
કોરોનાકાળમાં જૂની કારની માંગમાં ઉછાળો આવ્યો છે.
Follow Us:
| Updated on: Apr 23, 2021 | 8:34 AM

કોરોના રોગચાળા(Coronavirus Pandemic)એ આખી સિસ્ટમ બદલી નાખી છે. લોકો સામાજિક અંતરને અનુસરવા અને સંક્રમણ ટાળવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે. લોકો ઘરેથી ઓફિસમાં આવવા અને જવા માટે તેમના પોતાના વાહનોનો ઉપયોગ સલામત માની રહ્યા છે. આ જ કારણ છે કે કોરોનાકાળમાં જૂની કાર (Used Cars)ની ભારે ખરીદી કરવામાં આવી રહી છે. ગત વર્ષ કરતા આ હાલ ૩ ગણું વેચાણ વધ્યું છે.

નિષ્ણાંતોના મતે કોરોના સંકટમાં લોકોની આવક ઓછી થઈ છે પરંતુ લોકો પોતાની કાર દ્વારા મુસાફરી કરવા માગે છે તેથી સેકન્ડહેન્ડ કાર તેમની પ્રથમ પસંદગી બની છે. એક ઓનલાઇન કાર શોપિંગ વેબસાઇટઅનુસાર આશરે 39 લાખ જૂની કાર 2020-21માં વેચાઈ છે જ્યારે નાણાકીય વર્ષ 2019-20માં આ આંકડો માત્ર 14 લાખનો હતો. એટલે કે અગાઉના વર્ષની તુલનામાં તે લગભગ 3 ગણો વધ્યો છે. લોકો સેકન્ડહેન્ડ વાહનો ખરીદવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે.

 BS6 મોંઘા હોવાથી જુના વાહનો પર પસંદગી નવા મોટર વેહિકલ અધિનિયમ હેઠળ એપ્રિલ 2020 થી BS6 ના ધોરણો લાગુ કરવામાં આવ્યા હતા. આને કારણે વાહનો BS6 હોવા આવશ્યક છે. નવા બદલાવને કારણે ઓટોમેકરોએ વાહનોના ભાવમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં લોકોએ કોરોના યુગમાં મોંઘીદાટ કાર ખરીદવાને બદલે સેકન્ડહેન્ડ કાર ખરીદવાનું વધુ સારું માન્યું છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન જૂના વાહનોના વેચાણમાં વધારો થયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નવા વાહનોના વેચાણમાં 36 ટકાનો ઘટાડો થયો છે એક કાર શોપિંગ વેબસાઇટના ડેટા અનુસાર આ વર્ષે નવા વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં નવા વાહનોના વેચાણમાં 36 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોના મતે જુદા જુદા રાજ્યોમાં લોકડાઉંના કારણે નવા વાહનોનું વેચાણ ઘટ્યું છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">