PPF, RD ખાતાધારકો માટે અગત્યના સમાચાર, આજે પહેલાં પતાવી લો આ કામ નહી તો ભરવો પડશે દંડ

જો તમારું પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) છે તો તમારે આજની સમયમર્યાદામાં કેટલાક જરૂરી કામ પતાવવા પડશે. આજે નાણાકીય વર્ષ 2021 પૂરું થાય છે. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા નાણાકીય કાર્ય પૂર્ણ કરવાની આજે છેલ્લી તક છે. જો તમે આજની નિયત તારીખ પહેલાં આ કામો કરી શકતા નથી […]

PPF, RD ખાતાધારકો માટે અગત્યના સમાચાર, આજે પહેલાં પતાવી લો આ કામ નહી તો ભરવો પડશે દંડ
Post Office
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 7:49 AM

જો તમારું પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) છે તો તમારે આજની સમયમર્યાદામાં કેટલાક જરૂરી કામ પતાવવા પડશે. આજે નાણાકીય વર્ષ 2021 પૂરું થાય છે. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા નાણાકીય કાર્ય પૂર્ણ કરવાની આજે છેલ્લી તક છે. જો તમે આજની નિયત તારીખ પહેલાં આ કામો કરી શકતા નથી તો તમારે દંડ ભરવો પડી શકે છે. આવતીકાલ સુધીમાં ક્યા કામ કરવામાં નહીં આવે તો તેમને દંડ ચૂકવવો પડી શકે છે તે ઉપર કરો એક નજર

PPF એકાઉન્ટ ખાતાને એક્ટિવ રાખવા માટે દર નાણાકીય વર્ષે PPF (Public Provident Fund) એકાઉન્ટમાં ઓછામાં ઓછા 500 રૂપિયા રોકાણ કરવું જરૂરી છે. જો તમે ન્યૂનતમ એકાઉન્ટ જમા કરાવ્યું નથી તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. ખાતામાં ડિફોલ્ટ થાય ત્યાં સુધી દર વર્ષે 50 રૂપિયા દંડ લેવામાં આવશે. દંડ ભર્યા પછી અને જરૂરી લઘુત્તમ રકમ જમા કરાવ્યા પછી ખાતું સક્રિય થશે.

પોસ્ટ ઓફિસ RD એકાઉન્ટ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) ના કિસ્સામાં માસિક યોગદાન મહિનાના 15 મા દિવસ પહેલાં જમા કરાવવું પડે છે જે મહિનાના પ્રથમ અને 15 મા દિવસની વચ્ચે ખોલવામાં આવે છે અને ખાતામાં રકમ 16 મી તારીખે અને પછીથી ખોલવામાં આવે તો મહિનાના અંતિમ દિવસે જમા કરાવવી જોઈએ જો રકમ એક મહિનામાં જમા કરાવવામાં નહીં આવે તો તે ડિફોલ્ટ થાય છે. ડિફોલ્ટના કિસ્સામાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાની આવશ્યકતા હોય છે અને ચાર ડિફોલ્ટ થઈ શકે છે. તેથી જો તમે માર્ચ મહિના માટે તમારા આરડી હપ્તા જમા કરાવ્યા નથી તાત્કાલિક કરી દો.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

સુકન્યા સમૃદ્ધિ ખાતું જો તમે દીકરીના નામે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલ્યું છે તો આજે એટલેકે 31 માર્ચ સુધીમાં તેમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવો. સુકન્યા સમૃદ્ધિ ખાતું ચાલુ રાખવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવું જરૂરી છે. જો તમે કોઈ પણ વર્ષમાં લઘુત્તમ રકમ જમા કરશો નહીં તો એકાઉન્ટ ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે માનવામાં આવશે. ખાતું ફરી શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછું 250 રૂપિયા અને 50 રૂપિયા દંડ ભરવો પડશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">