IMF એ કૃષિ કાયદાને ટેકો આપ્યો, બિલને કૃષિ સુધારણા તરફ મહત્વનું પગલું ગણાવ્યું

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund) IMF માને છે કે ભારતમાં કૃષિ સુધારણા (Agricultural Reforms)ને આગળ વધારવા તરફના ત્રણ કાયદાઓ એક મહત્વપૂર્ણ પગલું છે.

IMF એ કૃષિ કાયદાને ટેકો આપ્યો, બિલને કૃષિ સુધારણા તરફ મહત્વનું પગલું ગણાવ્યું
કૃષિ કાયદાઓનો વિરોધ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:01 PM

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund) IMF માને છે કે ભારતમાં કૃષિ સુધારણા (Agricultural Reforms)ને આગળ વધારવા તરફના ત્રણ કાયદાઓ એક મહત્વપૂર્ણ પગલું છે. આઇએમએફએ વધુમાં ઉમેર્યું હતું કે નવી સિસ્ટમ અપનાવવાની પ્રક્રિયા દરમિયાન પ્રતિકૂળ અસરો ભોગવતા લોકોને સુરક્ષિત રાખવા માટે સામાજિક સુરક્ષાનું સંચાલન જરૂરી છે.

IMFના કોમ્યુનિકેશન્સ ડિરેક્ટર ગેરી રાઇસે વોશિંગ્ટનમાં કહ્યું હતું કે નવા કાયદા મધ્યસ્થીઓની ભૂમિકા ઘટાડશે અને કાર્યક્ષમતામાં વધારો કરશે. તેમણે કહ્યું, અમારું માનવું છે કે આ ત્રણેય કાયદા ભારતમાં કૃષિ સુધારાઓની પ્રગતિને રજૂ કરવાની સંભાવના ધરાવે છે.

નવા કાયદા મધ્યસ્થીઓની ભૂમિકા ઘટાડશે રાઇસે કહ્યું, આ કાયદાથી ખેડૂતોને ખરીદદારો સાથે સીધો જોડાણ કરવાની તક મળશે. આ મધ્યસ્થીઓની ભૂમિકામાં ઘટાડો કરશે, કાર્યક્ષમતામાં વધારો કરશે, જે ખેડૂતોને તેમના ઉપજ માટે વધુ સારી કિંમત મેળવવામાં મદદ કરશે અને આખરે ગ્રામીણ ક્ષેત્રની વૃદ્ધિ તરફ દોરી જશે. તેમણે કહ્યું કે, પ્રક્રિયામાં જેમની નોકરી જશે તેવા લોકો માટે આવી વ્યવસ્થા થવી જોઇએ કે જેથી તેઓને રોજગારના બજારમાં સમાવી શકાય. રાઇસે કહ્યું કે, આ સુધારાના ફાયદા તેમના અમલીકરણની અસરકારકતા અને સમય પર આધારિત રહેશે, તેથી સુધારણાની સાથે આ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ખેડુતો કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે નોંધપાત્ર વાત એ છે કે હજારો ખેડુતો તાજેતરમાં પસાર થયેલા આ ત્રણેય કાયદાના વિરોધમાં છેલ્લા ઘણા અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન દ્વારા કરી રહ્યા છે. ખેડુતોનો દાવો છે કે આ કાયદાઓ એમએસપી સિસ્ટમની વ્યવસ્થા બનાવશે અને ખેડૂતોને કોર્પોરેટ ખેતી તરફ ધકેલી દેશે. જો કે, સરકાર આ કાયદાઓને મોટા કૃષિ સુધારા તરીકે રજૂ કરી રહી છે.

આ પણ વાંચો: પૈસા ના ચૂકવવા પર કંગાળ PAKISTAN ને MALAYSIA એ આપ્યો ઝટકો, વિમાન જપ્ત કરીને મુસાફરોને ઉતાર્યા

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">