ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો તો સોનાના ભંડારમાં થયો વધારો, જાણો શું કહે છે સરકારી આંકડા

શનો વિદેશી મુદ્રા ભંડાર 12 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 24.9 કરોડ ડોલર ઘટીને 583.697 અબજ ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો તો સોનાના ભંડારમાં થયો વધારો, જાણો શું કહે છે સરકારી આંકડા
Foreign Exchange Reserves
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 22, 2021 | 7:58 AM

દેશનો વિદેશી મુદ્રા ભંડાર 12 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં 24.9 કરોડ ડોલર ઘટીને 583.697 અબજ ડોલર પર પહોંચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

પાછલા સપ્તાહ દરમિયાન તે 6.24 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો જે પછી તે 583.945 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. ગયા વર્ષે 5 જૂને પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત 500 અબજ ડોલર અને 9 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન 550 અબજ ડોલરની સપાટીને સ્પર્શ્યું હતું.

FCA માં ઘટાડો  વિદેશી ચલણ સંપત્તિ (FCA) 12 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટી છે જેની અસર વિદેશી વિનિમય ભંડારના આંકડાઓ ઉપર દેખાય છે. વિદેશી ચલણ સંપત્તિમાં કુલ વિદેશી વિનિમય ભંડારનો નોંધપાત્ર હિસ્સો હોય છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

સમીક્ષા હેઠળના સપ્તાહમાં, FCA 1.387 અબજ ડોલરનું ગગડીને 540.951 અબજ ડોલર થયું છે. FCAમાં યુરો, પાઉન્ડ અને યુએસ ડોલરને બાદ કરતાં અન્ય ચલણો પણ શામેલ છે જોકે તે ડોલરના મૂલ્યમાં પણ ગણાય છે.

દેશના સોનાના ભંડારમાં વધારો જોકે, સતત બે અઠવાડિયાના ઘટાડા પછી, દેશના સોનાના ભંડારનું મૂલ્ય 12 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે 1.26 અબજ ડોલર વધીને 36.227 અબજ ડોલર થયું છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) માં દેશને પ્રાપ્ત થયેલા વિશેષ અધિકાર 1 કરોડ ડોલરથી વધીને 1.513 અબજ ડોલર થયા છે. જોકે, IMF પાસે અસુરક્ષિત મુદ્રા ભંડાર 13.2 કરોડ ડોલર ઘટીને 5.006 અબજ ડોલર થયું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">