ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે

ગ્રાહકોની માહિતી સુરક્ષિત રાખવા માટે, રિઝર્વ બેંકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે.

ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે
CII has requested RBI to reduce the pace of interest rate hike.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 1:57 PM

તહેવારોની સિઝનમાં, જો તમે ઓનલાઈન શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો અને પેમેન્ટ માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે 1લી ઓક્ટોબરથી ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની રીત બદલાઈ રહી છે. રિઝર્વ બેંકે (RBI) આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને ઓનલાઈન, POS અને એપ ટ્રાન્ઝેક્શન(Transaction)માં ટોકન્સમાં કન્વર્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. અગાઉ આ સમયમર્યાદા જુલાઈ હતી પરંતુ તેને 3 મહિના લંબાવવામાં આવી હતી. હવે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગૂ થવા જઈ રહ્યા છે.

કાર્ડ ટોકનાઇઝેશન શું છે

અગાઉ, ગ્રાહકે પેમેન્ટ માટે પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવી પડતી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ માહિતીને તેમની પાસે સુરક્ષિત રાખવા અને કોઈપણ આગળના વ્યવહાર માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. જેના કારણે માહિતી ચોરી થવાનું જોખમ હતું. તેનાથી બચવા માટે રિઝર્વ બેંકે ટોકનાઇઝેશનનો નિયમ બનાવ્યો છે. વાસ્તવમાં ટોકન તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતોને બદલે જારી કરવામાં આવશે. જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, ત્યારે વેપારીને માત્ર આ ટોકન નંબર મળશે અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી નહીં.

નિયમો અનુસાર, દરેક ટ્રાન્ઝેક્શન માટે કોડ અથવા ટોકન નંબર અલગ હશે અને તમારે પેમેન્ટ માટે આ કોડ અથવા ટોકન નંબર ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવો પડશે. ટોકનાઇઝેશનથી ગ્રાહકોની માહિતી વધુ સુરક્ષિત બનશે અને તેમની સાથે છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ક્રેડિટ અને ડેબિટ કાર્ડને ટોકન્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું

-સૌપ્રથમ કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ અથવા એપ પર ખરીદી કરો અને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરો. -ચુકવણી કરવા માટે તમારી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ માહિતી દાખલ કરો. -ચુકવણી કરતા પહેલા ‘RBI Guidelines on Tokenize Your Card Edge’ વિકલ્પ પસંદ કરો. -રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો. -તમે OTP ભરતાની સાથે જ તમારું ટોકન જનરેટ થઈ જશે અને હવે તમારા કાર્ડને બદલે આ ટોકન આ પ્લેટફોર્મ પર સેવ થઈ જશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">