ઘરમાં કેટલી રોકડ રાખી શકાય? જાણો શું છે નિયમ અને કાયદાના ભંગ માટે કેટલો ભરવો પડશે દંડ

જો તમને આવકવેરા વિભાગના દરોડામાં રોકડનો સ્ત્રોત પૂછવામાં આવ્યો હોય અને તમે સાચા દસ્તાવેજો બતાવી શક્યા નથી અથવા દસ્તાવેજોમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, તો તમને દંડ થઈ શકે છે. આ દંડ ઘણો ભારે હશે. આવકવેરા કાયદા અનુસાર, તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે.

ઘરમાં કેટલી રોકડ રાખી શકાય? જાણો શું છે નિયમ અને કાયદાના ભંગ  માટે કેટલો ભરવો પડશે દંડ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 8:30 AM

ભારતમાં કોઈપણ ઈમરજન્સી માટે ઘરે રોકડ રાખવાની પ્રથા ઘણી જૂની છે. ભલે બેંકો તેમના ગ્રાહકોને અનેક પ્રકારની ઑફર્સ અને સુવિધાઓ આપે છે પરંતુ આજે પણ લોકો કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ માટે ઘરે પૈસા રાખવાને વધુ મહત્વ આપે છે. જો કે, ઘરમાં કેટલા પૈસા રાખી શકાય તેની કોઈ મર્યાદા છે? શું તમારે ચોક્કસ રકમ પછી ઘરમાં પડેલી રોકડ વિશે આવકવેરા વિભાગને જાણ કરવી પડશે? તમે ઇચ્છો તેટલી રોકડ ઘરે રાખી શકો છો અને તેની માહિતી કોઈપણ સત્તાધિકારીને આપવાની કોઈ કાનૂની ફરજ નથી.

જો કે, તમારી પાસે જે પણ રોકડ રાખવામાં આવી છે તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્ત્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે, તમને તે પૈસા ક્યાંથી મળ્યા, તમારે તેની સાથે સંબંધિત દસ્તાવેજો રાખવા પડશે. જો કોઈના ઘરમાં મોટી માત્રામાં રોકડ હોય અને આવકવેરા વિભાગ તે ઘરમાં દરોડા પાડે તો અધિકારીઓ આ દસ્તાવેજોની માંગણી કરશે.

ટેક્સ અંગેનો નિયમ

જો તમારા ઘરમાં રાખેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ ચૂકવવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પાસે સ્ત્રોતો અને ટેક્સ ભરેલા તમામ દસ્તાવેજો નથી તો તે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો આવું થાય તો માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ ED અને CBI પણ તમારી પૂછપરછ કરી શકે છે. જો કે, જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કેટલો દંડ થઈ શકે છે?

જો તમને આવકવેરા વિભાગના દરોડામાં રોકડનો સ્ત્રોત પૂછવામાં આવ્યો હોય અને તમે સાચા દસ્તાવેજો બતાવી શક્યા નથી અથવા દસ્તાવેજોમાં કેટલીક વિસંગતતા જોવા મળે છે, તો તમને દંડ થઈ શકે છે. આ દંડ ઘણો ભારે હશે. આવકવેરા કાયદા અનુસાર, તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે તમારી પાસે જે રોકડ છે તે ચોક્કસપણે જશે તેના ઉપર તમારે 37 ટકા વધુ ચૂકવવા પડશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">