હિન્દુસ્તાન ઓઈલ લિમીટેડ 25 % પ્રીમિયમ સાથે શેર બાયબેક કરશે

જાહેર ક્ષેત્રની ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCLના શેર બાયબેકને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. BSE ફાઇલિંગ મુજબ આ બાયબેક હેઠળ 10 કરોડ  શેર પાછા ખેંચવામાં આવશે.આ શેર કંપનીની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીનો 6.56% હિસ્સો છે. BSE ફાઇલિંગ મુજબ HPCL  બાયબેક 250 રૂપિયા પ્રતિ યુનિટના દરે કરશે. રોકાણકારોને કંપનીના હાલના […]

હિન્દુસ્તાન ઓઈલ લિમીટેડ 25 % પ્રીમિયમ સાથે શેર બાયબેક કરશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 06, 2020 | 11:32 AM
જાહેર ક્ષેત્રની ઓઇલ રિફાઇનિંગ અને માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCLના શેર બાયબેકને બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. BSE ફાઇલિંગ મુજબ આ બાયબેક હેઠળ 10 કરોડ  શેર પાછા ખેંચવામાં આવશે.આ શેર કંપનીની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીનો 6.56% હિસ્સો છે.

BSE ફાઇલિંગ મુજબ HPCL  બાયબેક 250 રૂપિયા પ્રતિ યુનિટના દરે કરશે. રોકાણકારોને કંપનીના હાલના શેરની કિંમત સામે બાયબેકમાં 24% પ્રીમિયમ મળશે. HPCLના શેર ગુરુવારે 9.8% વધીને રૂ. 205.20 પર પહોંચ્યા હતા. રેગ્યુલેટરી ફાઇલિંગમાં HPCL એ જણાવ્યું હતું કે બાયબેકમાં 2500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 25% પ્રીમિયમ સાથે બાયબેક્સના સમાચાર પછી HPCLના શેરમાં તેજી આવી છે. HPCL ના રિટેલ શેર ધારકોને આ બાયબેક દ્વારા રીવોર્ડ મળી શકે છે.  બાયબેકની રેકોર્ડ તારીખ સહિતની અન્ય માહિતી બે દિવસમાં નક્કી થઈ જશે. ઉપરાંત બોર્ડે બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની પુષ્ટિ કરી છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 2975.83 કરોડ રૂપિયા હતો. વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં 290% વૃદ્ધિ થઈ છે. બીજી તરફ બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 6.59% ઘટીને 62,439.86 કરોડ રૂપિયા નોંધાઈ છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">