સરકારી બેંકના કામકાજમાં નવા મહિનાથી થઈ શકે મોટો ફેરફાર, ગ્રાહકોને થશે ફાયદો

દેશમાં સરકારી બેંકના કામકાજનો સમય સવારના 10 વાગ્યાથી શરુ થાય છે અને સાંજના 5 વાગ્યા સુધી રહે છે. જેમાં પૈસાની લેવડ-દેવડ તો બપોર સુધી જ કરવામાં આવતી હોય છે. આને લઈને ઘણાં ગ્રાહકોને અગવડ પણ પડતી હોય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ […]

સરકારી બેંકના કામકાજમાં નવા મહિનાથી થઈ શકે મોટો ફેરફાર, ગ્રાહકોને થશે ફાયદો
TV9 WebDesk8

|

Aug 25, 2019 | 5:29 PM

દેશમાં સરકારી બેંકના કામકાજનો સમય સવારના 10 વાગ્યાથી શરુ થાય છે અને સાંજના 5 વાગ્યા સુધી રહે છે. જેમાં પૈસાની લેવડ-દેવડ તો બપોર સુધી જ કરવામાં આવતી હોય છે. આને લઈને ઘણાં ગ્રાહકોને અગવડ પણ પડતી હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

આ વાતનું સમાધાન આવી શકે છે. આગળના મહિનાથી બેંકોનો ટાઈમ બદલીને સવારના 9 લઈને સાંજના મોડે સુધી રાખવામાં આવે તેવી વિચારણા છે. આવતા મહિનાથી આ નવો સમય લાગુ પણ થઈ શકે છે અને ગ્રાહકોને વધારી સમય પણ મળી શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

The banking new terms_Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગ્રામીણ બેંકો પર તો આ નિયમ લાગુ કરી જ દેવાની વિચારણા છે. તેમાં ખાસ કરીને 3 ટાઈમ આપવામાં આવ્યા છે. સવારથી 9 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી, બીજો સવારે 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા અને ત્રીજો 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી. આ ફેંસલો દરેક ગ્રામીણ બેંકો પર લાગુ થશે. આમ પહેલી સપ્ટેમ્બરના રોજ સ્પષ્ટ થઈ જશે કે સરકારી બેંકોના સમયમાં કેવો ફેરફાર કરવામાં આવે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati