ગૂગલ મેપ હવે જણાવશે કોરોના સંક્રમિત વિસ્તાર અને કેસોની સંખ્યા, કોવીડ લેયર ફીચર યુઝર કોરોના અંગે અપડેટ અને એલર્ટ આપશે

ગૂગલે તેની નેવિગેશન એપ્લિકેશન Google Map માં કોરોના સંબંધિત જબરદસ્ત અપગ્રેડેશન કર્યું છે. કોરોના સમ્બન્ધિત આ અપડેટ યુઝરને કોરોના સંક્રમણથી બચાવવા મદદરૂપ થવાની આશા સેવાઈ રહી છે. આ ફીચર કોરોના સંક્રમિત વિસ્તાર અને દર્દીઓની સંખ્યા સહિતની માહિતી આપશે. આસપાસના વિસ્તારમાં જોખમ હોવાની માહિતી હશે તો યુઝર સચેત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. ‘COVID Layer’ […]

ગૂગલ મેપ હવે જણાવશે કોરોના સંક્રમિત વિસ્તાર અને કેસોની સંખ્યા, કોવીડ લેયર ફીચર યુઝર  કોરોના અંગે અપડેટ અને એલર્ટ આપશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:56 PM

ગૂગલે તેની નેવિગેશન એપ્લિકેશન Google Map માં કોરોના સંબંધિત જબરદસ્ત અપગ્રેડેશન કર્યું છે. કોરોના સમ્બન્ધિત આ અપડેટ યુઝરને કોરોના સંક્રમણથી બચાવવા મદદરૂપ થવાની આશા સેવાઈ રહી છે. આ ફીચર કોરોના સંક્રમિત વિસ્તાર અને દર્દીઓની સંખ્યા સહિતની માહિતી આપશે. આસપાસના વિસ્તારમાં જોખમ હોવાની માહિતી હશે તો યુઝર સચેત રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

‘COVID Layer’ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ ફીચર ખુબ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિઓની જાણકારી સાથે આ ફીચર કોરોના વાયરસ સાથે જોડાયેલ તમામ અપડેટ પણ પુરા પાડશે. ગૂગલે તેના ઓફિશિયલ ટ્વીટ મારફતે આ અત્યન્ત ઉપયોગી ફીચરની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

COVID Layer ફીચર એક્ટિવેટ કેવીરીતે કરશો ગુગલ મેપમાં જમણી બાજુ ટોપ પર લેયર બટન આપવામાં આવ્યું છે. લેયર ક્લિક કરતાં કોવિડ 19 ઈન્ફોનું ઓપ્શન આપવામાં આવ્યું છે. ક્લિક કરતાં મેપ કોરોનાની સ્થિતિ અનુસાર બદલાશે. ફીચર વિસ્તારમાં પ્રતિ 1 લાખ લોકો પર સાત દિવસનાં નવા મામલાઓની સરેરાશ દેખાડશે. ફોક્સ એરિયામાં કેસો વધી રહ્યા છે કે નહીં તે એલર્ટ પણ મળશે. કલર કોડના કારણે યુઝરને માહિતી સમજવામાં ઘણો લાભ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">