Googleના સીઈઓ સુંદર પિચાઈની જાહેરાત, Google ભારતમાં 75 હજાર કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે

ગૂગલે ભારતમાં 10 બિલિયન ડૉલર (75 હજાર કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. ગૂગલ દ્વારા આ જાહેરાત એ સમયમાં કરવામાં આવી છે. જ્યારે મહામારીની વચ્ચે દેશ આર્થિક સંકટથી નિકળવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે. ગૂગલે રોકાણની જાહેરાત સાથે કહ્યું કે આ રોકાણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે. Web Stories […]

Googleના સીઈઓ સુંદર પિચાઈની જાહેરાત, Google ભારતમાં 75 હજાર કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 1:29 PM

ગૂગલે ભારતમાં 10 બિલિયન ડૉલર (75 હજાર કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. ગૂગલ દ્વારા આ જાહેરાત એ સમયમાં કરવામાં આવી છે. જ્યારે મહામારીની વચ્ચે દેશ આર્થિક સંકટથી નિકળવા માટેના પ્રયત્નો કરી રહ્યો છે. ગૂગલે રોકાણની જાહેરાત સાથે કહ્યું કે આ રોકાણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા વડાપ્રધાન મોદી અને સુંદર પિચાઈની વચ્ચે વાતચીત થઈ હતી. જેમાં વિભિન્ન મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ તેની જાણકારી આપતા કહ્યું કે અમે ઘણા વિષયો પર વાત કરી. અમે ભારતના ખેડૂતો અને યુવાઓના જીવનને બદલવા માટે ટેક્નોલોજીના પાવરના ઉપયોગ પર ચર્ચા કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">