GOLD RATES: જાણો INDIA અને DUBAIમાં શું છે આજે સોનાના ભાવ ?

સોનું (GOLD)  તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. ભારત (INDIA ) અને (DUBAI)માં ભાવ વધ્યા છે. ભારતમાં MCX અને ઓપન બજારમાં સોનાનો ભાવ ૫૦ હજારથી ઉપર છે. આજના શરૂઆતી કારોબારમાં MCX માં પણ સોનામાં 561 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો નજરે પડી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ સોનામાં સારી તેજીમાં દેખાઈ રહી છે. વૈશ્વિક સ્તરે સોના અને […]

GOLD RATES: જાણો INDIA અને DUBAIમાં શું છે આજે સોનાના ભાવ ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 10:02 AM

સોનું (GOLD)  તેજી સાથે ટ્રેડ કરી રહ્યું છે. ભારત (INDIA ) અને (DUBAI)માં ભાવ વધ્યા છે. ભારતમાં MCX અને ઓપન બજારમાં સોનાનો ભાવ ૫૦ હજારથી ઉપર છે. આજના શરૂઆતી કારોબારમાં MCX માં પણ સોનામાં 561 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો નજરે પડી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ સોનામાં સારી તેજીમાં દેખાઈ રહી છે.

વૈશ્વિક સ્તરે સોના અને ચાંદી સારી સ્થિતિ દેખાઈ રહી છે. કોમેક્સ પર ફરીથી સોનું 1900 ડોલરને પાર કરી ગયું છે. કોમેક્સ પર તેની કિંમત લગભગ 2 મહિનાના ઉચ્ચ સ્તર પર છે. ચાંદીમાં પણ લગભગ 2 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે

આજના દુબઈ (DUBAI ) અને ભારત (INDIA)ના બજારોના ૨૪ કેરેટ સોનાના ૧૦ ગ્રામના બજાર ઉપર કરીએ એક નજર..

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

DUBAI   –  45630.90 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

MCX GOLD Current              50810.00     +566.00 (1.13%)  – સવારે 10.45 વાગે Open                     50,300.00 High                     50,892.00 Low                      50,300.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999   – 52509 RAJKOT 999             – 52518 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે MUMBAI        50060 DELHI            53110 KOLKATA      52190 CHENNAI      51790 (સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">