Gold Rate : Sovereign Gold હેઠળ સસ્તું સોનુ ખરીદવા આજે છેલ્લો દિવસ, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : સર્વોચ્ચ સપાટી સુધી તો નહિ પરંતુ સોનુ ભારતીય બજારમાં હજુ ઉપર જવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

Gold Rate : Sovereign Gold હેઠળ સસ્તું સોનુ ખરીદવા આજે છેલ્લો દિવસ, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 21, 2021 | 11:22 AM

Gold Rate : સર્વોચ્ચ સપાટી સુધી તો નહિ પરંતુ સોનુ ભારતીય બજારમાં હજુ ઉપર જવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ ૨૪ કેરેટ માટે 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. MCX માં આજે સોનુ 48500 નીચે ટ્રેડ કરે છે છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50100 ને પાર પહોંચ્યો છે. Sovereign Gold Bond Scheme 2021-22 (Series I) દ્વારા સસ્તું સોનુ ખરીદવાની તકનો આજે છેલ્લો દિવસ છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

MCX GOLD Current    48415.00     -129.00 (-0.27%)     – સવારે 11.04 વાગે Open       48,336.00 High       48,471.00 Low        48,336.00

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50100 RAJKOT 999                    50120 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              50020 MUMBAI               47000 DELHI                    50830 KOLKATA              50470 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા) DUBAI               45,040 AMERICA        44,019 AUSTRALIA    43,927 CHINA              43,942 (સોર્સ : goldpriceindia.com)

Sovereign Gold ખરીદવા આજે છેલ્લો દિવસ Sovereign Gold Bond Scheme 2021-22 હેઠળ સોનાના વેચાણનો આજે છેલ્લો દિવસ છે. નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ શ્રેણી હેઠળ Sovereign Gold Bond નું વેચાણ 17 મેથી શરૂ થયું હતું જે 21 મે એટલે કે આજ સુધી ચાલશે બોન્ડની ઇશ્યૂ પ્રાઈઝ પ્રતિ ગ્રામ દીઠ 4,777 રૂપિયા અને 10 ગ્રામ દીઠ 47770 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ ઉપર વિશેષ છૂટ પણ મળી રહી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">