Gold Rate: સોનું 45 હજારને પાર પહોંચ્યું, Bond Yield માં વધારાની અસરનું અનુમાન

યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાની વચ્ચે સોનું(Gold Rate) આ અઠવાડિયે 45 હજારના સ્તર પર બંધ થયું છે. MCX એપ્રિલ ડિલિવરી માટે સોનું રૂ. 57 વધી રૂ .45008 અને જૂન ડિલિવરી માટે રૂ 9 ઘટી રૂ45,300 પર બંધ થયું હતું.

Gold Rate: સોનું 45 હજારને પાર પહોંચ્યું, Bond Yield માં વધારાની અસરનું અનુમાન
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 20, 2021 | 7:09 PM

યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાની વચ્ચે સોનું(Gold Rate) આ અઠવાડિયે 45 હજારના સ્તર પર બંધ થયું છે. MCX એપ્રિલ ડિલિવરી માટે સોનું રૂ. 57 વધી રૂ .45008 અને જૂન ડિલિવરી માટે રૂ 9 ઘટી રૂ45,300 પર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ 11.40 મુજબ + 0.66% ની મજબૂતી સાથે 1743.90 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ થયા છે.

ચાંદી આ સપ્તાહે 67500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બંધ થઇ છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મે ડિલિવરી માટે ચાંદી રૂ 294 ઘટીને રૂ 67453 પર બંધ રહી જયારે જુલાઈ ડિલિવરી માટે રૂ 153 ઘટી રૂ 68590 પર બંધ થઇ હતી.

બોન્ડ યિલ્ડ એક વર્ષના ઉચ્ચતમ સ્તરે યુએસ બોન્ડ માર્કેટ વિશે વાત કરીએ તો આ અઠવાડિયામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ 1.73 ટકાના સ્તરે બંધ થયા છે. તે લગભગ 1 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે. બોન્ડ યીલ્ડ વ્યાજના દરને સંદર્ભિત કરે છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ડોલરમાં ઘટાડો થયો છે. તે 0.12 અંકના ઘટાડા સાથે 91.74 ના સ્તરે બંધ રહ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોનાની કિંમત 22 ટકા સુધી સરકી ગઈ છે કોરોના સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો થયો હતો. ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે હતા. ઓગસ્ટમાં, તે 10 ગ્રામ દીઠ 57008 રૂપિયા સુધી પહોંચ્યું હતું, જે સોનાની વિક્રમી સપાટી હતી. હવે સોનાના ભાવ આ રેન્જથી લગભગ 22 ટકાનો ઘટાડો આવી ગયો છે. બજેટમાં જ્યારે સોના પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે તાજેતરના બજેટમાં સોના અને ચાંદીના આયાતમાં 5 ટકાનો ઘટાડો કર્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">