Gold Rate : ગુજરાતમાં સોનાના દામ 50 હજારને પાર પહોંચ્યા , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : વૈશ્વિક બજારમાં સોનાની મજબૂત ખરીદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી.

  • Publish Date - 10:18 am, Tue, 18 May 21
Gold Rate : ગુજરાતમાં સોનાના દામ 50 હજારને પાર પહોંચ્યા , જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં  ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

Gold Rate : વૈશ્વિક બજારમાં સોનાની મજબૂત ખરીદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી. ડોલરના ઘટાડાની સાથે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં હજુ વધારો થવાની સંભાવના છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

MCX GOLD
Current      48392.00       -82.00 (-0.17%) – સવારે 10.03 વાગે
Open             48,419.00
High             48,465.00
Low              48,367.00

 

ગુજરાતમાં 10 સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 50021
RAJKOT 999           – 50042
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI          49700
MUMBAI          46340
DELHI              50510
KOLKATA       50190
(સોર્સ ગુડરિટર્ન્સ)

 

દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા)
DUBAI                 44,595
AMERICA          43,672
AUSTRALIA      43,641
CHINA               43,632
(સોર્સ : goldpriceindia.com)