Gold Rate : સોનાના દામમાં આવી રહ્યો છે ઉછાળો, જાણો આજના દેશ – વિદેશના સોનાના દામ
સોનાના ભાવ(Gold Rate)માં ફરીએકવાર ઉછાળો દેખાઈ રહ્યો છે. આજે MCX માં સોનું 49,150.00 ના સ્તરે ખુલ્યું હતું જે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે.
સોનાના ભાવ(Gold Rate)માં ફરીએકવાર ઉછાળો દેખાઈ રહ્યો છે. આજે MCX માં સોનું 49,150.00 ના સ્તરે ખુલ્યું હતું જે તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. ભારતમાં એક્સાઈઝ ડ્યુટી, રાજ્ય કર, મેકિંગ ચાર્જ સહિતના કારણે સોનાના ભાવમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતના આધારે ધાતુઓના ભાવ નક્કી કરવામાં આવે છે. ડોલર સામે રૂપિયાની કિંમત અને ધાતુની વૈશ્વિક માંગ જેવા અનેક પરિબળો પણ ભારતમાં સોના-ચાંદીના દર નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રીએ એક નજર આજના સોનાના ભાવ ઉપર ..
MCX GOLD Current 49176.00 +49.00 (0.10%) – સવારે 09.20 વાગે Open 49,150.00 High 49,176.00 Low 49,150.00
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 50583 RAJKOT 999 50604 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 50510 MUMBAI 48690 DELHI 52430 KOLKATA 50930 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 50080 HYDRABAD 50080 PUNE 48690 JAYPUR 52430 PATNA 48690 NAGPUR 48690 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 45033 AMERICA 44401 AUSTRALIA 44388 CHINA 44352 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)