GOLD RATE : સોનામાં રોકાણ માટે દેખાઈ રહ્યો છે ઉત્તમ સમય, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

GOLD RATE : ફેબ્રુઆરીમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો. જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ સમય તમારા માટે સારી તક લાવ્યું છે. સોનું તેના 8 મહિનાના નીચા દરની નજીક ટ્રેડ કરી રહ્યું છે.

GOLD RATE : સોનામાં રોકાણ માટે દેખાઈ રહ્યો છે ઉત્તમ સમય, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 22, 2021 | 9:35 AM

GOLD RATE : ફેબ્રુઆરીમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો. જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો આ સમય તમારા માટે સારી તક લાવ્યું છે. સોનું તેના 8 મહિનાના નીચા દરની નજીક ટ્રેડ કરી રહ્યું છે. આજે પણ સોનું મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર એપ્રિલ સોનાના વાયદા માટે પ્રતિ 10 ગ્રામ 46000 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા 8 મહિનામાં સોનાના ભાવ નીચા સ્તરે આવી ગયા છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42714 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

INDIAN MARKET

MCX GOLD Current    46262.00     +65.00 (0.14%) – સવારે 9.20 વાગે Open       46,335.00 High      46,366.00 Low       46,238.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 47915 RAJKOT 999           – 47935 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI    47750 MUMBAI     46130 DELHI         49440 KOLKATA   48310 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">