Gold Rate : મોંઘું થઇ રહ્યું છે સોનું , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

ભારતીય બજારમાં સોનાના ભાવ(Gold Rate )માં ફરી ઉછાળાના સંકેત  મળી રહયા છે . કોરોનની બીજી લહેર અને તેની ગંભીર અસરોના કારણે ફરી અનિશ્ચિતતાઓ છવાઈ છે.

Gold Rate : મોંઘું થઇ રહ્યું છે સોનું , જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 15, 2021 | 9:26 AM

ભારતીય બજારમાં સોનાના ભાવ(Gold Rate )માં ફરી ઉછાળાના સંકેત  મળી રહયા છે . કોરોનની બીજી લહેર અને તેની ગંભીર અસરોના કારણે ફરી અનિશ્ચિતતાઓ છવાઈ છે. સલામત રોકાણ તરીકે સોનુ પ્રથમ પસંદગી પામે છે. આજે MCX માં સોનુંતેજી સાથે કારોબાર કરી રહ્યું છે. આજના પ્રારંભિક કારોબારમાં સોનુ 46,800 સુધી ઉછળ્યું હતું.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

DUBAI – 43137 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)

MCX GOLD Current   46780.00   +172.00 (0.37%) – સવારે 9.16 વાગે Open         46,680.00 High         46,800.00 Low          46,680.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48209 RAJKOT 999           – 48230 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   47680 MUMBAI   45860 DELHI        50130 KOLKATA  49090 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">