GOLD RATE : સસ્તું થયું સોનું, જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
GOLD RATE : સોનાના ભાવમાં ભારતીય બજારોમાં ત્રીજા દિવસે પણ ઘટાડો થયો છે. MCX પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 46,500 પર પ્રતિ 10 ગ્રામ નીચે ટ્રેડ થઇ રહ્યો છે.
GOLD RATE : સોનાના ભાવમાં ભારતીય બજારોમાં ત્રીજા દિવસે પણ ઘટાડો થયો છે. MCX પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 46,500 પર પ્રતિ 10 ગ્રામ નીચે ટ્રેડ થઇ રહ્યો છે. વૈશ્વિક બજારોમાં સોનું 0.4% ઘટીને 1,797.35 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.
DUBAI – 42625 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )
INDIAN MARKET
MCX GOLD Current 46459.00 -63.00 (-0.14%) – સવારે 9.30 વાગે Open 46,443.00 High 46,486.00 Low 46,423.00
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48023 RAJKOT 999 – 48043 (સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 48120 MUMBAI 46770 DELHI 50080 KOLKATA 48960 (સોર્સ ગુડરિટર્ન્સ)