GOLD RATE : સોનું થયું સસ્તું , જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ

GOLD RATE : વૈશ્વિક બજારોમાં વેચવાલીના વલણ વચ્ચે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટયા છે. સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદી મોંઘી થઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, "વૈશ્વિક સ્તરે સોનામાં વેચવાલીના કારણે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં ઘટાડો થયો છે.

GOLD RATE : સોનું થયું સસ્તું , જાણો શું છે DUBAI અને INDIA માં આજે સોનાનાં ભાવ
GOLD RATES
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 26, 2021 | 9:45 AM

GOLD RATE : વૈશ્વિક બજારોમાં વેચવાલીના વલણ વચ્ચે બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઘટયા છે. સોનાના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદી મોંઘી થઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે સોનામાં વેચવાલીના કારણે 24 કેરેટ સોનાના હાજર ભાવમાં ઘટાડો થયો છે.” આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔંસ દીઠ 1,792 ડોલર થયું છે. MCX પર સોનાનો વાયદો ઘટાડાના પગલે 46,300 પર પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે. આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42850 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

INDIAN MARKET

MCX GOLD Current  46279.૦૦    + 38.00 (0.08%) – સવારે 9.05 વાગે Open     46,340.00 High     46,340.00 Low      46,279.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 47833 RAJKOT 999           – 47854 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   47700 MUMBAI   46440 DELHI        49680 KOLKATA  48640 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">