Gold Rate : Akshaya Tritiya ના શુભ મુહૂર્તમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો? જાણો શું છે વિશ્વમાં આજે સોનાનાં ભાવ

Gold Rate : આજે 14 મે ના રોજ અક્ષય તૃતીયા(Akshaya Tritiya 2021)છે. આજના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

Gold Rate : Akshaya Tritiya ના શુભ મુહૂર્તમાં સોનું ખરીદવા જઈ રહ્યા છો? જાણો શું છે વિશ્વમાં આજે સોનાનાં ભાવ
Symbolic Image
Follow Us:
| Updated on: May 14, 2021 | 9:59 AM

Gold Rate : આજે 14 મે ના રોજ અક્ષય તૃતીયા(Akshaya Tritiya 2021)છે. આજના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આજે MCX માં સોનુ 47368 ના ભાવે ખુલ્યું છે જે હાલમાં નજીવા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. સોનાના બજાર બંધ છે છતાં ખરીદી માટે ઓનલાઇન અને ડિજિટલ ગોલ્ડ સહિતના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે.આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત દેશોમાં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

MCX GOLD Current         47366.00       -72.00 (-0.15%) – સવારે 09.30 વાગે Open               47,368.00 High               47,400.00 Low                47,343.00

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ગુજરાતમાં 10 સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 48771 RAJKOT 999           – 48791 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   48250 MUMBAI   45370 DELHI        49780 KOLKATA  49110 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશ                            કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા) DUBAI               –          44137 AMERICA         –          42,932 AUSTRALIA  –          42,890 CHINA             –           42,931

(સોર્સ : goldpriceindia.com)

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">