Gold Rate : સોનું સસ્તું થવાના અણસાર , જાણો આજે સોનાના શું છે દામ

Gold rate today:  આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર દબાણ બન્યું છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 6.20 ડોલરનો ઘટાડો નોંધાયો હતો .

Gold Rate : સોનું સસ્તું થવાના અણસાર , જાણો આજે સોનાના શું છે દામ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 03, 2021 | 9:31 AM

Gold rate today:  આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પર દબાણ બન્યું છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં 6.20 ડોલરનો ઘટાડો નોંધાયો હતો . યુએસના 10-વર્ષના બોન્ડ ઉપજ 1.610 ટકાના સ્તરે છે જયારે ડોલર ઇન્ડેક્સ 0.311 પોઇન્ટ વધ્યો હતો. MCX માં સોનુ આજે ૫ ઓગસ્ટ ડિલિવરી માટે 49,612.00 રૂપિયાના સ્તરે ખુલ્યા બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. જાણો આજે સોનાના શું દામ છે

MCX GOLD ( 5 August) Current 49592.00 -9.00 (-0.02%) – સવારે 09.07 વાગે Open 49,612.00 High 49,624.00 Low 49,589.00

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         50917 RAJKOT 999                    50938 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ  સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI              50710 MUMBAI               49240 DELHI                    51260 KOLKATA              51350 (સોર્સ ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE                50310 HYDRABAD               50310 PUNE                          49240 JAYPUR                     51260 PATNA                       49240 NAGPUR                   49240 (સોર્સ ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                   45665 AMERICA            44573 AUSTRALIA        44581 CHINA                  44550 (સોર્સ : goldpriceindia.com)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">