GOLD RATE : સોનામાં આવ્યો ઉછાળો, જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
Gold Rate : નાણાકીય વર્ષ 2021-22ના પ્રારંભ સાથે બુલિયન બજારમાં તેજી દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં તેજીને પગલે ગઈકાલે બુલિયન માર્કેટમાં સોનાના દરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
Gold Rate : નાણાકીય વર્ષ 2021-22ના પ્રારંભ સાથે બુલિયન બજારમાં તેજી દેખાઈ રહી છે. વૈશ્વિક બજારમાં તેજીને પગલે ગઈકાલે બુલિયન માર્કેટમાં સોનાના દરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટની તેજીની અસર MCX પર પણ જોવા મળી હતી. સોનાના આંતરરાષ્ટ્રીય બજારમાં1713 ડોલર પ્રતિ ઔંસના સ્તરે કારોબાર નોંધાયો હતો. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.
DUBAI – 41749 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ)
ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 46695 RAJKOT 999 – 46711 (સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 46200 MUMBAI 44370 DELHI 47790 KOLKATA 46990 (સોર્સ ગુડરિટર્ન્સ)