GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

ડોલરમાં તેજીના કારણે સોનાના ભાવ(GOLD RATE)માં વધ-ઘટ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.

  • Ankit Modi
  • Published On - 9:11 AM, 1 Apr 2021
GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર

ડોલરમાં તેજીના કારણે સોનાના ભાવ(GOLD RATE)માં વધ-ઘટ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. MCX માં 44510.00 ના દરેબજાર બંધ થયું હતું. સોનુ હજુ રોકાણ કરવાના સ્તરે છે કે રાહ જોવી જોઈએ તે બાબતે  સ્થિતિ છે જોકે આ દર પણ રોકણલાયક માનવામાં આવી રહ્યા છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41014 રૂપિયા
(સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

 

MCX GOLD 44510.00 -127.00 (-0.28%)– સવારે 09 : 00 વાગે

 

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 – 46278
RAJKOT 999           – 46293
(સોર્સ આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI   45540
MUMBAI   44370
DELHI        47180
KOLKATA  46400
(સોર્સ ગુડરિટર્ન્સ)