GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

હોળી બાદ સોનું(GOLD) સસ્તું થયું છે. બુલિયન માર્કેટમાં મંગળવારે સોના-ચાંદીની કિંમતી ધાતુઓમાં ઘટાડો થયો હતો. 

GOLD RATE : જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 9:03 AM

હોળી બાદ સોનું(GOLD) સસ્તું થયું છે. બુલિયન માર્કેટમાં મંગળવારે સોના-ચાંદીની કિંમતી ધાતુઓમાં ઘટાડો થયો હતો.  વૈશ્વિક સ્તરે કિંમતોમાં ઘટાડો થવાને કારણે સ્થાનિક ભાવમાં ઘટાડો થયો છે. સ્થાનિક બજારની સાથે વૈશ્વિક બજારમાં પણ કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. MCX માં સોનુ  ગઈકાલે 43970.00 ની સપાટી ઉપર બંધ થયું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાની વાત કરીએ તો હાજર અને વાયદા બંનેના ભાવ મંગળવારે ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. સોનાના વૈશ્વિક વાયદાના ભાવમાં 1.13 ટકા એટલે કે 19.30 ડોલરનો ઘટાડો થતાં તે 1695.30 ડોલરના સ્તરે અને વૈશ્વિક હાજર ભાવ 0.96 ટકા મુજબ 16.44 ડોલર ઘટીને 1695.76 ડોલર પ્રતિ ઔંસના સ્તરે જોવા મળ્યું હતું.

આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 40829 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

MCX GOLD   43970.00   +425.00 (0.98%) – સવારે 09 : 00 વાગે Open                43,669.00 High                44,300.00 Low                  43,669.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 45605 RAJKOT 999           – 45624 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   45720 MUMBAI   44630 DELHI        47440 KOLKATA  46660 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">