Gold Rate : સોનુ મોંઘુ થવાના મળી રહ્યા છે સંકેત , જાણો આજનો સોનાનો ભાવ

Gold Rate : વિશ્વના બે શક્તિશાળી દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં સારી તેજી નોંધાઇ શકે છે.

Gold Rate : સોનુ મોંઘુ થવાના મળી રહ્યા છે સંકેત , જાણો આજનો સોનાનો ભાવ
File Photo
Follow Us:
| Updated on: Jun 07, 2021 | 9:21 AM

Gold Rate : આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે સોનાના ભાવમાં વધારો થઇ શકે છે.રશિયા પર અમેરિકાના સૌથી મોટા મીટ ઉત્પાદક પર સાયબર હુમલો કરવાનો આરોપ છે. આ ઉપરાંત રશિયાએ હવે ડોલર એસેટમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. આનેકારણે જીઓ પોલિટિકટ તણાવ વધ્યો છે. વિશ્વના બે શક્તિશાળી દેશો વચ્ચે વધી રહેલા તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે. કોમોડિટી માર્કેટના નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં સારી તેજી નોંધાઇ શકે છે. કરો એક નજર આજના સોનાના દામ ઉપર

MCX GOLD Current   48976.00      -18.00 (-0.04%)   – સવારે 09.07 વાગે Open       48,947.00 High       48,987.00 Low        48,939.00

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999     50485 RAJKOT 999               50505 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI           50370 MUMBAI            49320 DELHI                51270 KOLKATA          50720 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE         50090 HYDRABAD        50090 PUNE                   49320 JAYPUR               51270 PATNA                49320 NAGPUR            49320 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                45231 AMERICA          44315 AUSTRALIA      44313 CHINA               44316 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">